IPL 2023 Price Money : આ લેખમાં આપણે વાંચીશું કે આઇપીએલ 2023 ના કયા ટીમને કેટલી ઇનામ રકમ મળી તેમજ કયા ખેલાડીને કેટલું ઇનામ મળ્યું.
IPL 2023 ની ફાઇનલ
IPL 2023 ની ફાઇનલ મેચ 28 મહિના દિવસે રમવાની હતી. પણ વરસાદના કારણે બીજા દિવસે ના દિવસે ચેન્નઈ સુપર કિંગ એ ટોચ જીતીને પેલા ફીલિંગ કરવાનો વિચાર કર્યો. ગુજરાતી બેટિંગ કરીને 214 રન કરીને ચેન્નઈને 215 રન નો વિચાર રક્ષક આપવામાં આવ્યો. જેમાં સૌથી વધારે 96 રન 47 બોલમાં કર્યા હતા. જ્યારે ચેન્નઈ ફરમાવો આવ્યો થોડા સમય બાદ વરસાદ શરૂ થયો અને મેચ રોકાઈ ગઈ હતી. વરસાદ બંધ થતાં ચેન્નઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. રોમાંચક મેચમાં રવિન્દ્ર જાડેજા એ છેલ્લા બોલમાં ચાર રન ની જરૂર હતી જાડેજાએ ચોકો મારીને ચેન્નઈને જીત અપાઈ હતી ipl ટ્રોફી પાંચ વખત જીતનાર મુંબઈ પછી ચેન્નઈ બીજી ટીમ થઈ ગઈ છે.

IPL ના ટીમને મળેલી Money Price
- IPL 2023 ની ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ માલામાલ થઈ ગઈ છે તેમને સૌથી વધારે ઈનામી 20 કરોડ રૂપિયા મળેલ છે
- IPL 2023 ની રનઅપ ટીમ ગુજરાત ટાઈગર્સ ને 12.5 કરોડની મોટી ઈનામી રકમ મળેલી છે
- ત્રીજા સ્થાને રહેનાર મુંબઈ ઇન્ડિયન્સ ને કુલ સાત કરોડ રૂપિયા ની ઈનામી રકમ મળેલી છે
- ચોથા સ્થાને રહેલી લખનઉ સુપર જાયન્ટ ને 6.5 કરોડની રકમ મળેલી છે
ખિલાડીઓને મળેલી ઇનામ

ફાઈનલ મેચમાં એવોર્ડ વિજેતા એવોર્ડ
- અજિંક્ય રહાણે (ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઓફ ધ મેચ) 1 લાખ
- સાઈ સુદર્શન (ગેમ ચેન્જર ઓફ ધ મેચ) 1 લાખ
- ડેવોન કોનવે (પ્લેયર ઓફ ધ મેચ) 5 લાખ
- સાઈ સુદર્શન (મેચની સૌથી લાંબી સિક્સ) 1 લાખ
- સાઈ સુદર્શન (મેચના ગો-4s ઓફ ધ મેચ ) 1 લાખ
- એમએસ ધોની (એક્ટિવ કેચ ઓફ ધ મેચ) 1 લાખ