વરસાદ અને વાવાઝોડાને લઇ મોટી આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
“10 જૂન સુધી વરસાદ અને વાવાઝોડાનો ખતરો”
“અરબ સાગરમાં ચક્રવાત સર્જાઇ શકે છે”
“પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે”
કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે”
“2 જૂને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે”
“4 અને 5 જૂને પવન અને વંટોળ ફૂંકાશે”
“7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે”
“14 જૂનથી ચોમાસાની ગતિવિધિ જણાશે”