શિક્ષકોને છેલ્લા 11 માસથી બાકી 8 ટકા મોંઘવારી રોકડમાં ચૂકવવા રજૂઆત
જુલાઇ-2022 અને જાન્યુઆરી-2023ની મોંઘવારી વધારાથીશિક્ષકો વંચિત ભાર “ન્યૂઝ ગાંધી ટ અને સમૃદ્ધ રાજ્યનું મોડેલ તેમજ અન્ય તમામ પ્રકારની અને શિક્ષકોને પણ મોંઘવારી
કેન્દ્ર સરકારે મોંધવારી જાહે૨ કરવા છતાંય બહુમતી ધરાવતી સરકાર દ્વારા છેલ્લા માસી બાકી રહેલી 8 ટકા મોંઘવારીના લાભથી શિક્ષકોને વચિત રાખવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણ ઉપરાંત સરકારી અનેક કામગીરી કરતા શિક્ષકોને મોંધવારીનો લાભ આપવામાં આવ્યો નથી, આધી ગત જુલાઈ-2022 અને ગત જાન્યુોરી-2013ની બાકી રહેલી મોંઘવારી. રોકડમાં આપવાની માંગણી સાથે રાષ્ટ્રીય રાક્ષિક મહાસંઘ, ગુજરાતે મુખ્યમંત્રીને
ગણાવવામાં આવે છે. ઉપરાંત તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક બહુમતી રાજ્યના લોકોએ આપી છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગત જુલાઇ-2022 અને ગત . જાન્યુઆરી-2013માં કર્મચારીઓ માટે 4 ટકા 4 ટકા મોંઘવારી જાહેર કરી હતી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી મોંઘવારીની કોઈ જ જાહેરાત નહી કરીને શિક્ષકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. કેમ કે કોરોનાકાળમાં શિક્ષકો દ્વારા શહેરના પ્રવેદ્વારો પર વિત્તરણ, કોરોના સર્વે, હોસ્પિટલ ઉપર નોંધણી, અનાજ વિત્તર
કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવતા જ શિક્ષકો નિષ્ઠાપૂર્વક અને જીવના જોખમે ફરજ બજાવી છે. જ્યારે હવે શિક્ષકોને ક લેવાનો આવે છે. ત્યારે અન્યાય કરવામાં આવી રહ્યો છે. બજારમાં રીટેલ અને હોલસેલ બજાર મોંઘવારીના દરના આધારે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય કર્મચારીઓ માટે ગત જુલાઈ-2022માં ચાર ટકા અને ગત જાન્યુઆરી- 2023માં ચાર ટકા મોંધવારી મહાસંધ-ગુજરાતના જાહેરાત કરીને આપવામાં આવી. છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓને કેન્દ્રના નાકાબંધી, સ્મશાન ઉપર લાકડાોરણે મોંઘવારી આપવાની કોઇ જ જાહેરાત કરવામાં આવતી નથી. ત્યારે હવે કર્મચારીઓ આપવામાં આવ્યો નથી,

જેવી નાની બાબતે પણ આંદોલન કે ધરણાં કરવા પડશે તેવી ચર્ચા ઉઠવા પામી છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા દર છ માસે મોંઘવારી જાહેર કરીને કર્મચારીઓને ચુકવવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા મોંધવારી આપવાની જાહેરાત નહી કરીને અન્યાય કર્યો છે, આથી શિક્ષકોને આઠ ટકા મોંઘવારી રોકડમાં આપવાની માંગન્ની સાથે રાષ્ટ્રીય શૈક્ષિક અચ્યુત ભીખાભાઈ પટેલ અને મહામંત્રી મિતેષ ભટ્ટે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે. શિશ્ન ઉપરાંત સરકારી અનેક કામગીરી કરતા શિક્ષકોને મોંઘવારીનો લાભ