પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા NPS યોજના – ઉપયોગી માહિતી

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા NPS યોજના માટેના ખાતા ખોલવા અંગેની માહિતી IFMS પર મૂકવામાં આવેલ છે.
જે માહિતી નીચે મુજબ છે.

(1) જે કર્મચારીઓને નવો PPAN નંબર મેળવવાનો હોય અને નવો PRAN નંબર મેળવવા માટેની અનુસરવાની થતી કાર્ય પદ્ધતિ અને તેને લગતા તમામ ફોર્મ ની pdf તૈયાર કરેલ છે.

(2) જે કર્મચારીઓને નવો PPAN નંબર મેળવવાનો હોય અને અગાઉની નોકરીમાંથી PRAN નંબર મેળવેલ હોય અથવા ઓનલાઇન ePRAN નંબર મેળવેલ હોય તો તે PRAN નંબરને ગુજરાત રાજ્ય સરકારમાં ટ્રાન્સફર કરાવવા માટે અનુસરવાની થતી કાર્યપદ્ધતિ અને તેને લગતા તમામ ફોર્મ ની pdf તૈયાર કરેલ છે.

ઉપરોક્ત માહિતી તમામ સરકારી કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી છે.

Updated: April 4, 2023 — 8:03 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *