– વડાપ્રધાનનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે બુધવારે રૂ.૧૯,૭૪૪ કરોડના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનને મંજૂરી આપી છે. દેશમાં હાનિકા૨ક એમિશન ઘટાડવા માટે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજના છે.સૂચના અને પ્રસારણ ઠાકુરે જણાવ્યું હતું કે, “કેબિનેટે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન મંજૂર કર્યું છે. જેમાં રૂ.૮ લાખ કરોડનું રોકાણ આકર્ષાશે એવો અંદાજ છે.’ ભારત આગામી પાંચ વર્ષમાં ૫૦ લાખ ટન હાઇડ્રોજનના ઉત્પાદનનો લક્ષ્યાંક ધરાવે છે.
યોજના માટેના પ્રોત્સાહન ઉત્પાદન ખર્ચ ઘટાડવામા Hydrogen H2 દૂરર્શન, ઓલ ઇન્ડિયા રેડિયોના અપગ્રેડેશન માટે ૐ 2500 કરોડની યોજના મંજૂર નવી દિલ્હી: પ્રસાર ભારતીના પ્રસારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કને અપગ્રેડ કરવા આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ બુધવારે દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો માટે રૂ.૨,૫૦૦ કરોડથી વધુની યોજનાને મંજૂરી આપી હતી. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ‘બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ (BND) સ્કીમની જાહેરાત કરી જેમાં ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ.૨,૫૩૯.૬૧ કરોડનો ખર્ચ કરાશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર BND સ્કીમ પ્રસાર ભારતીને પ્રસારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્ટેન્ટ ડેવલપમેન્ટ સહિતના કામકાજમાં વિસ્તરણ અને અપગ્રેડેશન માટેની નાણાકીય સહાય છે. મદદ કરશે. કાર્બન-ફ્રી હાઇડ્રોજનનોહતી.
ઉપયોગ વાહનોમાં ઇંધણ તરીકે તેમજ ઓઇલ રિફાઇનરી અને સ્ટીલ પ્લાન્ટ્સ જેવા ઉદ્યોગોમાં ઊર્જાના સ્ત્રોત તરીકે કરી શકાય છે. મિશન માટે પ્રારંભિક તબક્કે રૂ.૧૯,૭૪૪ કરોડની જરૂર પડશે. જેમાં SIGHT પ્રોગ્રામ માટે રૂ.૧૭,૪૯૦કરોડ, પાઇલટ પ્રોજેક્ટ્સ માટે રૂ.૧૪૬૬ કરોડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે રૂ.૪૦૦ કરોડ અને અન્ય મિશન ક્પોનન્ટ્સ માટે રૂ.૩૮૮ કરોડનો સમાવેશ થાય છે.
ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મંત્રાલય યોજનાના અમલ માટેની માર્ગરેખા તૈયાર કરશે.