સત્ર લાભ બાબત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – ભાવનગરનો લેટર
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના તા.૩૧/૫/૨૦૨૩ સુધીમાં નિવૃત થતા હોય તેવા શિક્ષકો જો સત્ર લાભ લેવા ઈચ્છતા હોય અથવા ન ઈચ્છતા હોય તો સત્ર લાભ લેવા/ન લેવાના નિયત નમૂનામાં અત્રેની કચેરીમાં દિન–૨ માં અરજી કરવા જણાવવામાં આવે છે.
લેટર ડાઉનલોડ કરો
