નવા વર્ષે સરકારી કર્મચારીઓને મળી શકે છે 3 મોટી ભેટ, પગારમાં થશે વધારો

7th Pay Commission : વર્ષ 2022 ની વિદાયમાં હવે બહુ ઓછા દિવસો બચ્યા છે. આ સાથે હવે નવુ વર્ષ શરૂ થશે. નવા વર્ષની શરૂઆત સાથે જ સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે. આ સાથે એવી સંપૂર્ણ શક્યતા છે કે, આવનારા વર્ષમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે નિર્ણયોની રાહ આતુરતાથી જોવાઇ રહી છે, તે લેવાઇ જાય તેવી શક્યતા પ્રબળ છે. જો આવુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગરમાં મોટો વધારો થશે. જેમાં ડિએમાં વધારો, ફિટમેન્ટ કેક્ટર અને બાકીના ડીએની ચૂકવણીનો સમાવેશ થાય છે. આવા સમયે સરકાર નવા વર્ષની ભેટ તરીકે આ ત્રણ નિર્ણયો લઇ શકે છે.

જો આવુ થશે તો કેન્દ્રીય કર્મચારીઓના પગરમાં મોટો વધારો થશે. જેમાં ડિએમાં વધારો, ફિટમેન્ટ કેક્ટર અને બાકીના ડીએની ચૂકવણીનો સમાવેશ થાય છે. આવા સમયે સરકાર નવા વર્ષની ભેટ તરીકે આ ત્રણ નિર્ણયો લઇ શકે છે.

18 મહિનાના ડીએ બાકીદારો અંગે નિર્ણય

ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો

ડીએનો આગામી વધારો

વધુ માહિતી માટે અહી ક્લિક કરો

Updated: December 24, 2022 — 6:39 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *