રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા

  • ગાંધીનગર, રાજ્ય આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ….

  • ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક.

  • રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ ચર્ચા કરાઈ….

  • કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના.

  • વિદેશી પ્રવાસીઓ નું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરાશે,

  • તમામ આરોગ્ય કેન્દ્રો એક્ટિવ કરવા સૂચના,

  • દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા સૂચના,

  • તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા સૂચના,

  • તમામ સેમ્પલનું જિનોમ સિક્વંસિગ કરવા સૂચના….

  • દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત, કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી.

  • ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો.

  • નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે આપી જાણકારી.

  • કોરોના આશંકાએ દરમિયાની સાવચેતી અને તકેદારી રાખી ચાલવું.

  • ઘરમાં આવતાં પહેલાં સાબુથી હાથ ધોવાની આદત રાખવી, પછી બધાં કામ કરવા,

  • જરૂર જણાય તો દેશી ઘરગથ્થું અને ગરમ પાણીનો ઉપયોગ કરવો.

 

source

 

Updated: December 21, 2022 — 8:10 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *