બાબા સાહેબ આંબેડકર ઓપન યુંનીવર્સીટી B.Ed. અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરીક્ષાનું HALL TICKIT સુચના
આપની B.Ed. અભ્યાસક્રમ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન તા. ૧૧-૧૨-૨૦૨૨ રવિવારના રોજ બપોરે ૧૨:૦૦ થી ૦૨:૩૦ કલાકે કરેલ છે.

આપની હોલ-ટીકીટ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકશો