– ગુજરાત ચુંટણી પરિણામ ૨૦૨૨ ની મત ગણતરી સવારે ૮ વાગ્યે શરુ થશે અને તેના પરિણામ ૯ વાગ્યાથી આવવના શરુ થઇ જશે
| sd | sd | |||
|---|---|---|---|---|
LIVEસૌરાષ્ટ્ર-કચ્છ મતગણતરી:
જયેશ રાદડિયા, દર્શિતા, ગીતાબા, બાવળિયા, કાંધલ જાડેજા આગળ, જામનગરમાં રીવાબા અને ભાવનગરમાં વાઘાણી પાછળ
LIVEદક્ષિણ ગુજરાત મતગણતરી:
વરાછામાં અલ્પેશ અને મજૂરામાં હર્ષ સંઘવી, ભાજપ 28, કોંગ્રેસ 4 અને આપ 2 બેઠક પર આગળ
LIVEમધ્ય ગુજરાત મતગણતરી:
વિરમગામમાં AAP આગળ, હાર્દિક પટેલ પાછળ, વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ પાછળ, 46 બેઠક પર ભાજપ અને 14 બેઠક પર કોંગ્રેસ આગળ
LIVEગુજરાત ચૂંટણી પરિણામ:ભાજપ 122, કોંગ્રેસ 56 અને આપ 3 પર આગળ, આપના ચૈતર વસાવા અને ઇસુદાન ગઢવી આગળ, હાર્દિક પટેલ આગળ
LIVEઉત્તર ગુજરાત મતગણતરી:
24 બેઠક પર ભાજપ, 6 પર કોંગ્રેસ અને 1 પર આપ આગળ, ગેનીબેન, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી આગળ
LIVEગુજરાત ચૂંટણી પરિણામ:ભાજપ 116, કોંગ્રેસ 41 અને આપ 5 પર આગળ, ગેનીબેન અને શંકર ચૌધરી આગળ
LIVEસૌરાષ્ટ્ર-કચ્છ મતગણતરી:ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, જીતુ વાઘાણી, પરષોત્તમ સોલંકી, અર્જુન મોઢવાડિયા આગળ
LIVEદક્ષિણ ગુજરાત મતગણતરી:મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ, 20 બેઠક પર ભાજપ, 3 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ
LIVEમધ્ય ગુજરાત મતગણતરી:વડોદરામાં BJP-AAP વચ્ચે હોબાળો, વિરમગામમાં AAP આગળ, હાર્દિક પટેલ પાછળ , 22 બેઠક પર ભાજપ અને 2 બેઠક પર કોંગ્રેસ આગળ
LIVEઉત્તર ગુજરાત મતગણતરી:17 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર કોંગ્રેસ આગળ, થરાદમાં શંકર ચૌધરી આગળ
ભાજપ 112, કોંગ્રેસ 37 અને આપ 3 પર આગળ EVMની મતગણતરી શરૂ, મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, શૈલેષ સોટ્ટા આગળ, વિરમગામમાં હાર્દિક પાછળ અને આપ આગળ
8: 37 મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ
8: 26 AM: EVMની મતગણતરી શરૂ થઈ
8: 26 AM: ભાવનગર ગ્રામ્ય સીટ પરથી ભાજપના પુરુષોત્તમ સોલંકી આગળ
8: 23 AM: વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ
8: 22 AM: ધાનાણી, વિરજી ઠુંમર અને અંબરિષ ડેર આગળ
8: 18 AM: કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ
8: 13 AM: પોસ્ટલ બેલેટમાં ઇસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ
પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અરવિંદ લાડાણી આગળ, ઈસુદાન ગઢવી પહેલા આગળ પછી પાછળ અને હાલ ફરી આગળ
-
મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ, 12 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર આપ આગળ
વડોદરામાં BJP-AAP વચ્ચે હોબાળો, 17 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ, ઘાડલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ આગળ
વાવ, થરાદ અને દિયોદરમાં ભાજપ આગળ, મોડાસાના GEC મતગણતરી કેન્દ્ર પર બિનવારસી બેલેટ પેટી મળી
ટીલાળા, દર્શિતા શાહ પર સૌ કોઈની નજર, કાનગડ ખતરામાં, બાવળિયાએ સ્વીકાર્યું: વાઇરલ ઓડિયોથી થોડી અસર તો થશે