શું આવતી કાલે માસ સી.એલ મોકૂફ રહેશે.? APP September 16, 2022 Uncategorized Comments મિત્રો અત્યારે માસ સી.એલ.બાબતે ન્યુઝ માં એવા સમાચાર આવ્યા છે કે આવતી કાલે માસ સી.એલ નો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે પણ ઓફીશીયલ સુચના આવે ત્યારે યોગ્ય નિર્ણય માન્ય રાખવો. દરેક માહિતી આ જ પેજ પર અપડેટ થતી રહેશે.