HTAT હેઠળ પ્રિન્સિપાલ માટે યાર્જના નિયમો

HTAT હેઠળ પ્રિન્સિપાલ માટે યાર્જના નિયમો

સરકારી પ્રાથમિક શાળાઓમાં કેન્દ્રવર્તીમાં જો એમ.એચ. મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલું હોય અને મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો તે પગાર કેન્દ્ર શાળાની સૌથી નજીકની પેટા પ્રાથમિક શાળાના એમ.એચ. ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે. ઉપરાંત જે તે પ્રાથમિક શાળાના એમ.ટાટ સિવાયના આચાર્ય માટે પણ પ્રાથમિક શિક્ષણ નિયામકને શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને નવા નિયમો જણાવવામાં આવ્યા છે.
જો કેન્દ્રવર્તી શાળાની નજીકના આચાર્ય ચાર્જ સંભાળવા માંગતા ન હોય તો તે જ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના સિનિયર શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે. એ જ પ્રમાણે દિવ્યાંગ શિક્ષકને ધ્યાનમાં રાખીને જાણાવવામાં આવ્યું છે.

 

મુખ્ય સમાચાર છપાયા – દિવ્ય ભાસ્કર તારીખ 3-5-25

 

Oplus_131072

Updated: May 3, 2025 — 9:00 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *