રંગોળીના રંગ , શિક્ષણ સાગરને સંગ
શિક્ષણ સાગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની ઑનલાઈન રંગોળી સ્પર્ધા નવેમ્બર – 2023
ધોરણ ૧ થી ૧૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો માટે સોનેરી તક
જી હા મિત્રો ધોરણ ૧ થી ૧૦ ના તમામ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે અને સ્પર્ધાના નિયમો અને ઇનામો નીચે મુજબના છે
ફોટો મોકલવાની તારીખ : ૧૦-૧૧-૨૦૨૩ થી ૧૮-૧૧-૨૦૨૩
: ઇનામ જાહેર :
પહેલું ઇનામ : 11000 રૂ. : રાવલ ક્રિશ્ના અજીતભાઈ
બીજું ઇનામ : 5000 રૂ. : જાદવ મનીષ તેજાભાઈ
ત્રીજું ઇનામ : 2500 રૂ. : કોટડીયા અંકિત પ્રકાશભાઈ
ચોથું ઇનામ : 1100 રૂ. : રાણા કુલદીપસિંહ કેસરીસિંહ
પાંચમું ઇનામ : 500 રૂ. : ઝરમરિયા પ્રદીપ બાબુભાઈ
જે શાળા ના વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લેશે તે શાળાને પણ રૂ.2100 નું ઇનામ આપવામાં આવશે
શાળાનું નામ : અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા કાલાસર તા ચોટીલા જીલ્લો સુરેન્દ્રનગર
Post © 2023