Month: August 2025
નવનિયુક્ત વિદ્યાસહાયકોની ધોરણ 1 અને 2 ભણાવતા શિક્ષકોની તાલીમ યોજવા બાબત
જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગની અંદર ભરતી ની જાહેરાત ( માધ્યમિક)
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા […]
જ્ઞાન સહાયક પ્રાથમિક વિભાગની અંદર ભરતી ની જાહેરાત ( પ્રાથમિક)
શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં “જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)* અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉપરોકત […]
આજે બપોરે 2:00 વાગ્યા પછી CRC પરીક્ષાના કોલલેટર ડાઉડલોડ કરી શકાશે
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા સેકટર-૧૭, ગાંધીનગર દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત સીઆરસી કો.ઓ.ની ખાલી જગ્યાઓ પ્રતિનિયુકિતથી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી. સમગ્ર શિક્ષા દ્વારા આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડને લેવા માટે જણાવવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૨૪/૦૮/૨૦૨૫ રવિવાર ના રોજ OMR Based લેખિત પરીક્ષા (બપોરે ૧૩:૦૦ થી ૧૫:૦૦ […]
૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ
*૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન: બાળકોનું ભણતર બનશે વધુ સરળ* *ગુજરાતની ધો. ૧ થી ૮ની તમામ શાળામાં ૩૬૦ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન માળખું અમલમાં મૂકવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય* ******** • *માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકન કરવાને બદલે સતત અને સર્વાંગી મૂલ્યાંકન કરાશે – એકમ કસોટીના સ્વરૂપમાં બદલાવ* • *વિદ્યાર્થીઓના માત્ર ગુણાંક નહીં સર્વાંગી વિકાસને પણ પ્રોત્સાહન અપાશે* • […]