Month: August 2025
UPS માંથી NPS માં જવાનો વિકલ્પ આપવામાં આવ્યો
કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેમણે UPS પસંદ કરી છે, તેમને હવે એક વખતની UPSમાંથી NPSમાં બદલાવાની (Switch) સુવિધા આપવામાં આવશે. આ સુવિધા કર્મચારી સુપરએન્યુએશન પહેલાંના એક વર્ષમાં અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની તારીખથી ત્રણ મહિના પહેલાં સુધી લઈ શકશે. જો ન લેવાય તો કર્મચારી UPS હેઠળ જ ચાલુ રહેશે. આ સુવિધા દંડ સ્વરૂપે નિવૃત્તિ, બરતરફી અથવા શિસ્ત […]
પ્રશ્ન : રિસેસ દરમિયાન કેમ્પસ બહાર જવા માટે મૂવમેન્ટ રજીસ્ટરમાં નોંધ કરવી પડે? આ અંગે સરકારી ઠરાવ કે પરિપત્ર છે?
જવાબ : ભાઈશ્રી, તમે જાણો છો તેમ રિસેસમાં કેમ્પસ બહાર જવા અંગે મૂવમેન્ટ રજીસ્ટરમાં નોંધ ન કરવા અંગેનો કોઈ ઠરાવ કે પરિપત્ર થયો હોય તેવું મારી જાણમાં નથી. મૂવમેન્ટ રજીસ્ટરમાં ફરજના સમય દરમિયાન કેમ્પસ છોડવાનું થાય તો સહી કરીને છોડવું જોઈએ તે અંગેના નિયમો છે. મોટી ઓફિસો અને ઓફિસ સંકુલોમાં તો રીફ્રેશમેન્ટ અંગેની કેન્ટીન હોવાથી […]
OPS માટેના કેમ્પ તારીખ ફેરફાર
વિષય: જુની પેન્શન યોજના અંતગર્ત રાખવામાં આવેલ કેમ્પની તારીખોમાં ફેરફાર કરવા બાબત. સંદર્ભ: ૧. આ કચેરીનાં પત્ર ક્રમાંકઃ પ્રાશિનિ/ગ- સેવા/OPS/૨૦૨૫/૬૭૨-૭૨૪ ता.१४/०८/२०२५ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, આ કચેરીના સંદર્ભ પત્રથી જુની પેન્શન યોજના અંતગર્ત રાખવામાં આવેલ કેમ્પ માટે તારીખવાર આયોજન કરવામાં આવેલ પરંતુ તારીખ-૨૮,૨૯/૦૮/૨૦૨૫ના રોજ જિલ્લા કક્ષાએ વધ-ઘટ બદલી કેમ્પ હોઈ સંદર્ભ પત્રથી […]
સી.આર.સી પેપર સોલ્યુશન સમજૂતી સાથે તારીખ 24 ઓગસ્ટ 2025
ડાઉનલોડ અહીં ક્લિક કરો
કોણ વધમાં પડશે ?કેમ વધમાં પડશે? કઈ રીતે વધમાં પડશે? તમામ પરિપત્ર
કોણ વધમાં પડશે ?કેમ વધમાં પડશે? કઈ રીતે વધમાં પડશે? આ તમામ પ્રશ્નોના જવાબ માટેના સંદર્ભ વાળા ત્રણ પરિપત્ર તેમજ બદલી નો પરિપત્ર પરિપત્ર ૧ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો પરિપત્ર ૨ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો પરિપત્ર ૩ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો બદલી પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
બ્રેકીંગ :વધ ઘટ કેમ્પ આયોજન બાબત
Tpeo result declared
TPEO પરિણામ જાહેર થઈ ગયું છે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
સરકારે સરકારી કર્મચારીઓ માટે મંજુર કરેલ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેશ સેવા આપતી હોસ્પિટલ ની યાદી
સરકારે સરકારી કર્મચારીઓ માટે મંજુર કરેલ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેશ સેવા આપતી હોસ્પિટલ ની યાદી ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો