Month: July 2025

250 સંખ્યા ઉપર શાળા સહાયક ભરતી કરવા બાબત ડીંડોર સાહેબ સાથે ચર્ચા કરવામાં આવી.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

250 સંખ્યા ઉપર શાળા સહાયક ભરતી કરવા બાબત અને પગાર કેન્દ્ર ની શાળા બદલવા ના પત્ર ને રદ કરવા બાબતે માનનીય શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબ સાથે ચર્ચા કરવામાં આવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

ધો. ૯ થી ૧૨ ની પ્રથમ સત્રાંત પરીક્ષા નવરાત્રિ બાદ લેવાશે

  શૈક્ષણિક સંગઠનોની રજૂઆતને પગલે પરીક્ષાનો કાર્યક્રમ ત્રણ સપ્તાહ પાછો ઠેલાયો. ધો-9થી 12ની પ્રથમ પરીક્ષા નવરાત્રિ બાદ 3થી 13 ઓક્ટોબર સુધીમાં લેવાશે.શિક્ષણ બોર્ડે પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કર્યો, અગાઉ 11 સપ્ટેમ્બરથી પરીક્ષા લેવાની હતી   m ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9થી 12ની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ ધોરણ-9થી […]