Month: June 2025

મતદાર ઓળખકાર્ડ 15 દિવસમાં મતદારને મળશે – ચૂંટણી પંચ

મતદાર ઓળખકાર્ડ ૧૫ દિવસમાં મતદારને મળશે : ચૂંટણી પંચ   ચૂંટણી પંચે બુધવારે જણાવ્યું હતું કે મતદાર ઓળખકાર્ડ હવે ૧૫ દિવસમાં મતદાતાને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી મતદારોને ઓળખકાર્ડ પહોચાડવા માટે એક મહિના કરતા વધુ સમય લાગતો હતો, હવે અડધા સમયમાં પહોચી જશે. ઈસીએ વધુમાં […]

નિવૃતિ ની ગ્રેજ્યુઈટી મર્યાદા માં વધારો કરવા બાબત

નિવૃત્ત/મૃત્યુસહ નિવૃત્તિ ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં વધારો કરવા બાબત.   સરકારશ્રીના નાણાં વિભાગના તા. ૧૫/૧૦/૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક: PGR-102016-7-Pay Cell થી થયેલ ઠરાવ અન્વયે કેન્દ્રિય સાતમાં પગારપંચની ભલામણો તથા કેન્દ્ર સરકારશ્રીના તા. ૨૫/૦૭/૨૦૧૬ ના ઠરાવ અને જાહેરનામાંને ધ્યાને લઈ રાજ્ય સરકારશ્રી દ્વારા સાતમાં પગારપંચના પગાર સુધારણા અન્વયે તા. ૦૧/૦૧/૨૦૧૬ કે ત્યારબાદ નિવૃત્ત થયેલ/અવસાન પામેલ કર્મચારીશ્રીઓને પેન્શન […]

ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગી હેતુ માટેની રજા ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચના થવા બાબત

  પ્રતિ, મે. અગ્ર સચિવશ્રી પ્રાથમિક શિક્ષણ, ગુ.રા., ૫/૭, સચિવાલય, ગાંધીનગર. વિષય:- ફિક્સ પગારની સેવાના વિદ્યાસહાયકોને માંદગી હેતુ માટેની રજા ક્યારથી જમા આપવી તેની સ્પષ્ટ સૂચના થવા બાબત સંદર્ભ :- (૧ ) નાણા વિભાગ ગાંધીનગરનો તા.૧૨/૭/૨૦૧૬નો ઠરાવ ક્રમાંક : ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ.૧ (૨) શિક્ષણ વિભાગ ગાંધીનગરનો તા.૧૭/૯/૨૦૨૪નો પત્ર ક્રમાંક : ED/KML/e-file/3/2024/3861/K (૩) ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની […]

રાજ્યની શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા બાબત

  प्रति, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી જિલ્લા: તમામ. प्रति, જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિલ્લા: તમામ શાસનાધિકારીશ્રી: અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા. વિષય: રાજ્યની શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવા બાબત.   સંદર્ભ: સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકારના પત્ર ક્રમાંક: GAD/MSM/e-file/1/2025/1839/GH (Protocol)-Section, 11.07/05/2025.   શ્રીમાન, ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું […]