Month: May 2025

TATA IPL 2025 બાબતે સૌથી મહત્વના સમાચાર

ટાટા આઈપીએલ ૨૦૨૫ – નિવેદન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ ચાલુ ટાટા આઈપીએલ ૨૦૨૫ ના બાકીના ટુર્નામેન્ટને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સંબંધિત અધિકારીઓ અને હિસ્સેદારો સાથે પરામર્શ કરીને પરિસ્થિતિનું વ્યાપક મૂલ્યાંકન કર્યા પછી ટુર્નામેન્ટના નવા સમયપત્રક અને સ્થળો અંગેના વધુ અપડેટ્સ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. મોટાભાગની ફ્રેન્ચાઇઝીઓના […]

GSEB 10th Result 2025 Gujarat Board: ધોરણ 10નું પરિણામ જુઓ

GSEB SSC Gujarat Board 10th Result 2025 Update: ગુજરાત બોર્ડ ધોરણ10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાની તારીખ જણાવી છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 8 મે, 2025 એટલે કે આજે સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ […]

GSEB 10th Result 2025 Gujarat Board: આવતીકાલે ધોરણ 10નું પરિણામ

GSEB SSC Gujarat Board 10th Result 2025 Update: ગુજરાત બોર્ડ ધોરણ10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાની તારીખ જણાવી છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 8 મે, 2025 એટલે કે આવતીકાલે સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર […]

રેશનકાર્ડ ઈ – કેવાયસી બાબતના સમાચાર

રેશન કાર્ડધારકોના ઈ-કેવાયસી 10 મે સુધી કરાવી લેવા તંત્રએ તાકીદ કરી મોટી સંખ્યામાં કામગીરી બાકી હોવાથી મુદત લંબાવવા દુકાનદારોએ માગ કરી નવગુજરાત સમય > ગાંધીનગર રાજ્યના રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો ચાલુ રાખવો હોય તો 10 મે સુધી રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવી લેવા પુરવઠા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગની […]

HTAT હેઠળ પ્રિન્સિપાલ માટે યાર્જના નિયમો

HTAT હેઠળ પ્રિન્સિપાલ માટે યાર્જના નિયમો સરકારી પ્રાથમિક શાળાઓમાં કેન્દ્રવર્તીમાં જો એમ.એચ. મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર થયેલું હોય અને મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો તે પગાર કેન્દ્ર શાળાની સૌથી નજીકની પેટા પ્રાથમિક શાળાના એમ.એચ. ટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે. ઉપરાંત જે તે પ્રાથમિક શાળાના એમ.ટાટ સિવાયના આચાર્ય માટે પણ પ્રાથમિક શિક્ષણ નિયામકને શિક્ષણ […]

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણલક્ષી વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય..

માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણલક્ષી વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય.. મિશન સ્કૂલ્સ ઑફ એકસેલેન્સ અંતર્ગત રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રાથમિક શાળા અને ૯૦ થી ઓછુ વિદ્યાર્થીઓનું નામાંકન ધરાવતી ૧૨૧૨ જેટલી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવશે.

ગુજરાત સરકારે પેન્શનર્સ માટે શરૂ કરી હયાતી સર્ટિફિકેટ વિના કચેરીના ગયે – હવે ઘર બેઠા મળશે હયાતી સેવાઓ!

ગુજરાતના લાખો પેન્શનરો માટે એક ખુશખબર છે. હવે હયાતી (લાઇફ સર્ટિફિકેટ) માટે બેંક કે સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે, કારણ કે ગુજરાત સરકારે પેન્શનર્સની હયાતી માટે “ઘરઆંગણે સેવા” શરૂ કરી છે. આ નવી પહેલ રાજ્યના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) વચ્ચે કરાયેલા મહત્વપૂર્ણ MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડિંગ)ના આધારે અમલમાં આવી રહી […]