Month: May 2025

અધિકારી અને કર્મચારીઓની રજાઓ રદ કરવા અને હેડક્વાર્ટર ના છોડવા બાબત ના સમાચાર

વિષયઃ- અધિકારીશ્રી/કર્મચારીશ્રેઓની રજાઓ રદ કરવા તથા હેડ ક્વાટર ન છોડવા બાબત. પરિપત્રઃ- હાલમાં સરહદ પરની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા માન. અગ્ર સચિવશ્રી, (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ સુચના મુજબ બનાસકાંઠા, કચ્છ-ભુજ, પાટણ, અને જામનગર જિલ્લામાં કાર્યરત તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓની મંજૂર કરેલ તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી તાત્કાલિક ફરજ પર હાજર કરાવવા આથી, કચેરીઓના વડાને […]

💥🌀🌐 ચૂંટણીની પૂર્વ તૈયારી કરવા બાબત

ઉપર્યુક્ત વિષય પરત્વે આજ્ઞાનુસાર જણાવવાનું કે, અત્રેના સંદર્ભદર્શિત તા.૨૯-૧૧-૨૦૨૪ના પત્રથી (નકલ સામેલ છે) રાજયની તા.૦૧-૦૪-૨૦૨૪ થીક તા.૩૧-૦૩-૨૦૨૫ સુધી મુદત પુરી થતી / મુદત પુરી થયેલી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી, વિભાજનથી નવીન અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતોની ચૂંટણી તથા અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીની પૂર્વ તૈયારી કરવા માટે […]

ગુજરાત માં 15 મે સુધી ડ્રોન અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

गुजरात में 15 May तक पटाखे फोड़ने और ड्रोन उड़ाने पर प्रतिबंध   जिला कलेक्टर को अधिसूचना जारी करने का आदेश, पुलिस अधीक्षकों को सख्ती से इस आदेश को लागू कराने की जिम्मेदारी सौंपी।