સમગ્ર શિક્ષા દ્વારા સાહિત્ય વિતરણ બાબત ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Month: May 2025
બેન્ક ઓફ બરોડા માં નવા એકાઉન્ટ ઓપન કરવાની સૂચના
બેન્ક ઓફ બરોડા માં નવા એકાઉન્ટ ઓપન કરવાની સૂચના પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
17 મે થી IPL 2025 નો નવો કાર્યક્ર્મ જાહેર
IPL 2025 નો સાર (100 શબ્દોમાં): IPL 2025 ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વધુ રોમાંચક સિઝન બની રહી છે. આ વર્ષે નવા યુગના ખેલાડીઓનું પ્રદર્શન તેજયુક્ત રહ્યું છે. તમામ 10 ટીમોએ સુસજ્જ કડીઓ સાથે મેદાનમાં ઊતર્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજો પોતાની ટીમ માટે અંતિમ વેળાએ કારગર રહ્યા છે. ચેન્નાઈ સુપર […]
💥🌀ગ્રામ સેવકની જગ્યા બાબત
આમુખ:- ગ્રામસેવક દ્વારા ખેડૂતોને ખેતીલક્ષી તથા સરકારશ્રીની યોજનાઓની માહિતી મળી રહે છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવકએ પાયાના કર્મચારી છે. સમયાંતરે ખેડૂતોની સંખ્યામાં વધારો થયેલ છે તથા સરકારશ્રીની યોજનાઓમાં પણ વધારો થતા ગ્રામસેવકોની કામગીરીનું ભારણ | વધ્યું વધ્યું છે. છે. વિવિધ યોજનાઓનું સુચારું અમલીકરણ થઈ શકે તથા ખેડૂતોને સમયસર લાભાન્વિત કરી શકાય તે માટે આદિજાતિ વિસ્તાર હેઠળ […]
💥🌀ઘોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા-૨૦૨૫ માટે આવેદન કરવા બાબત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫ માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષય/વિષયોમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ વર્ષ-૨૦૨૫ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે અને […]
શાળા પ્રવેશોત્સવ બાબત (18, 19, 20 જૂન)
સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન, ચોઇસ સહિતની પ્રક્રિયા શરૂ
ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલ 9મીથી 18મી મે સુધી રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલીંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આગામી 26મી મેના રોજ પહેલા રાઉન્ડ માટે કોલેજની ફાળવણી કરાશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ગત વર્ષથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં […]
ધો.૧૦ પછી ડીપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ૧૫ મે થી ૨૩ જૂન સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન
.10નું પરિણામ જાહેર થયા બાદ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ ઈચ્છતાં હોય તેઓએ આગામી 15મી મેથી લઈને 23મી જૂન સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. ગતવર્ષે અંદાજે 73 હજારથી વધારે બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુવર્ષે પણ આટલી બેઠકો માટે જ […]
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ મેળવવા અંગે અખબારી યાદી
ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૫માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ અને ગુજકેટ-૨૦૨૫નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ૫૨ તા.૦૫/૦૫/૨૦૨૫ના રોજ ઓનલાઈન જાહે૨ ક૨વામાં આવેલ. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ મુખ્ય પરીક્ષા-૨૦૨૫ના ગુણપત્રકો, એસ.આર. અને પ્રમાણપત્રો તથા ગુજકેટ-૨૦૨૫ના ગુણપત્રકો અને એસ.આર. તમામ જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે તા.૧૨/૦૫/૨૦૨૫ના રોજ બોર્ડની […]
હાઈકોર્ટ ની Dyso અને બેલીફ ની પરીક્ષા મોકૂફ રખાઈ
વિષય: ઉભરતી સુરક્ષા ચિંતાઓને કારણે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને પ્રોસેસ સર્વર/બેલિફની જગ્યાઓ માટે 11.05.2025 ના રોજ લેવાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉભરતી સુરક્ષા ચિંતાઓને કારણે ડેપ્યુટી સેક્શન ઓફિસર અને પ્રોસેસ સર્વર/બેલિફની જગ્યાઓ પર સીધી ભરતી માટે ૧૧.૦૫.૨૦૨૫ ના રોજ યોજાનારી ખાતરી પરીક્ષા મુલતવી રાખવા અથવા ફરીથી શેડ્યૂલ કરવાની વિનંતી કરતા ઉમેદવારો તરફથી મળેલા અસંખ્ય […]