Month: May 2025

શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત

શૈક્ષિક સંઘે આચારસંહિતાના પગલે ભરતી પ્રક્રિયા અટકે નહીં તે માટે માગ કરી શાળાઓમાં શિક્ષકોની ભરતીને ચૂંટણીની અસર ન થાય તે માટે પંચને રજૂઆત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાસહાયક તથા શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ પંચને રજૂઆત કરી છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હોવાથી આચારસંહિતાના […]

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોનો બદલી કેમ્પ 15 જૂન પહેલા પૂર્ણ કરી દેવા આદેશ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને બદલી કેમ્પની મંજૂરી | રાજ્યની પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોની બદલીમાં સિનિયોરિટીની ગણતરીની વિસંગતામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં વિલંબ થતાં તાજેતરમાં પૂર્ણ થયેલા જિલ્લાફેર બદલી કેમ્પમાં ઘણા આચાર્યોએ અરજીઓ કરી નહોતી. જેના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા […]

સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ્ય સુરક્ષા યોજના , ૧૦ લાખ સુધીની સારવાર

સરકારી કર્મીઓ માટે સ્વાસ્થ સુરક્ષા યોજના, 10 લાખ સુધીની સારવાર કર્મચારીઓને PMJAY યોજનાનો લાભ આપવા માર્ગદર્શિકા જાહેર કરાઈ રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સને આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અધિકારીઓ, રાજ્ય સરકારના અધિકારી, […]

પ્રવેશોત્સવ બાબત ના સમાચાર પ્રવેશોત્સવ પાછો ફેલાય તેવી સંભાવના

આજે નવો કાર્યક્રમ જાહેર કરતો પરિપત્ર બહાર પડે તેવી વકી ગ્રામ પંચાયતની ચૂંટણીના પગલે શાળા પ્રવેશોત્સવ પરિણામ પછી 18, 19, 20ને બદલે 26, 27, 28 જુને યોજાય એવી શક્યતા. નવા શૈક્ષણિક સત્રમાં જૂનની 18, 19 અને 20 તારીખે શાળા પ્રવેશોત્સવ યોજાવાનો હતો. પરંતુ, 22મી જૂને ગ્રામ પંચાયતની ચૂંટણી અને 25મી તારીખે પરિણામ છે, જેથી શાળા […]

ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક તરીકે બઢતી અપાશે

  ઘણા લાંબા સમયની અટકળો બાદ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ પરિપત્ર મુજબ આગામી ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં સી આપવા કિસ મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ।     શિક્ષણ વિભાગના ૨૯ મે ૨૫ ના રોજ કરવામાં આવેલ પરિપત્ર મુજબ, સૌ પ્રથમ જિલ્લા આંતરિક તાલુકા બદલી કેમ્પ અગ્રતા ધોરણે અને ત્યારબાદ […]

P.T.C. ( D.El.Ed.) પ્રથમ વર્ષ પ્રવેશ અંગેની જાહેરાત: વર્ષ – ૨૦૨૫-૨૬

રાજયમાં એન.સી.ટી.ઇ. દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી/બિનસરકારી અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી/હિન્દી/ઉર્દુ/મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં (D.EL.ED) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે શિક્ષણ વિભાગના તા.૩૦/૬/૨૦૨૦ના ઠરાવ ક્રમાંક: ટીસીએમ/૧૪૧૨/૭૦૨/ન ની જોગવાઇ અનુસાર વિ-કેન્દ્રીકૃત પ્રવેશ નીતિ મુજબ ઉક્ત અભ્યાસક્રમ ચલાવતી યાદી મુજબની […]