Month: April 2025

સરકારી કર્મચારીઓના પગાર વધારા માટે મહત્વનું એવા ફિટમેન્ટ ફેક્ટર પર મોટા અપડેટ, ખાસ જાણો

સરકારી કર્મચારીઓના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે તેમનો પગાર કેટલો વધશે અને તેમાં ફિટમેન્ટ ફેક્ટરની શું ભૂમિકા હશે. આ વખતે એવી પણ ચર્ચાઓ છે કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે વર્તમાન મોંઘવારી ભથથું પણ ધ્યાનમાં લેવાશે, કદાચ  તેને  બેઝિક પગારમાં મર્જ કરીને. ત્યારે આ માહિતી ખાસ જાણો. 8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો […]

પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ PSE SSE પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી જાહેર

તા.૨૬/૦૪/૨૦૨૫ના રોજ લેવામાં આવેલ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તી પરીક્ષા (PSE-SSE) ૨૦૨૪-૨૫માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે, આ પરીક્ષાની A કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તા.૨૮/૦૪/૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઇ પ્રશ્નના ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજય […]

RTE માં ધો. ૧ માં ૮૬ હજારથી વધુ વિધાર્થીને પ્રવેશ ફાળવાયો

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત રાજ્યની ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ માટે સોમવારના રોજ પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યમાંથી RTEમાં પ્રવેશ માટે 175 લાખ જેટલી માન્ય અરજીઓ પૈકી પ્રથમ રાઉન્ડમાં 86274 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરી છે. જયારે 7586 બેઠકો અરજદારોની પસંદગીના અભાવે ખાલી પડી હોવાનું સામે આવ્યું છે, જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે તેમણે x […]

રાષ્ટ્રપતિએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વર્ષ 2025 માટે 4 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ અને 57 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કર્યા

  પદ્મ પુરસ્કારો ભારત સરકારે જાહેર જીવનમાં વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને માનસન્માન આપવા માટે પદ્મ પુરસ્કારો શરૂ કર્યા છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે:     પદ્મ વિભૂષણ (શ્રેષ્ઠતમ) પદ્મ ભૂષણ (ઉચ્ચ શ્રેણીનો) પદ્મશ્રી (સમાન શ્રેણીનો)   1. પદ્મશ્રી (Padma Shri) શ્રેણી: ચોથી શ્રેણીનો પદ્મ પુરસ્કાર છે. અર્થ: “શ્રી” એટલે માન-મર્યાદા. માહિતી: […]

કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો બેઝિક સેલરી અને પેન્શનમાં મર્જ થશે કે નહીં, સરકારનો લેખિત જવાબ આવ્યો

કેન્દ્રીય કર્મચારીઓનો મોંઘવારી ભથ્થો બેઝિક સેલરી અને પેન્શનમાં મર્જ થશે કે નહીં, સરકારનો લેખિત જવાબ આવ્યો DA મર્જર: હાલમાં મોંઘવારી ભથ્થા (DA) નો દર 55 ટકા છે, તેથી વારંવાર એ સવાલ ઉઠી રહ્યો છે કે શું સરકાર આઠમા પગાર પંચ (8th pay commission) નો રિપોર્ટ આવે તે પહેલા તેને કેન્દ્રીય કર્મચારીઓના બેઝિક સેલરી અથવા પેન્શનમાં […]

સરકારી શાળાઓમાં S.M.C. પુનઃ રચના કરવા બાબતના સમાચાર

રાજ્યની સરકારી સ્કૂલોમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC SMDC) ની પુનઃ રચના અને સમિતિના સભ્યોની ભાગીદારી થકી ગુણવત્તાયુક્ત શિક્ષણમાં યોગદાનને લઈને સોમવારના રોજ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. સવારે 9 વાગ્યાથી 9.50 વાગ્યા દરમિયાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સભ્યોને માર્ગદર્શન આપવામાં આવશે. શાળા વ્યવસ્થાપન સમિતિની દર બે વર્ષે પુનઃ રચના કરવાની થતી હોય છે. ઉપરાંત રચના […]