Month: March 2025

ખેલ સહાયક બનવા માટે આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક બનવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેલ સહાયક બનવા શનિવારથી ઓનલાઈન અરજી માટેની કામગીરી શરૂ થશે અને 7 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ખેલ સહાયક માટેની વયમર્યાદા 38 વર્ષની રાખવામાં આવી છે અને પસંદ થનારા ઉમેદવારોને માસિક રૂપિયા 21 હજારનું ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે. ખેલ સહાયક […]

ચૂંટણી આગામી સમયમાં યોજવા અંગે પૂર્વ તૈયારી બાબતે લેટર

વિષય :- ગ્રામપંચાયતોની સામાન્ય / વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલી / મધ્યસત્ર/પેટા ચૂંટણી આગામી સમયમાં યોજવા અંગે પૂર્વ તૈયારી કરવા બાબત   ઉપર્યુક્ત વિષય પરત્વેના સંદર્ભદર્શિત પત્ર અન્વયે રાજયની તા.૧-૪-૨૦૨૨ થી તા.૩૧-૩-૨૦૨૫ સુધી મુદત પુર્ણ થતી ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની મધ્યસત્ર ચૂંટણી, વિભાજનથી નવી અસ્તિત્વમાં આવેલ ગ્રામ પંચાયતો, અગાઉ યોજાયેલ ચૂંટણીમાં ખાલી […]

સિક્યુરિટી અને પટાવાળાની માફક સ્કૂલોમાં હવે ‘શાળા સહાયક” આઉટસોર્સથી ભરાશે માસિક રૂ.૨૧ હજાર પગારથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી પગાર કેન્દ્ર શાળામાંનિમણૂક થશે

રાજયની સ્કૂલોમાં થતી કરાર આધારીત શિક્ષકોની ભરતીમાં આઉટસોર્સને એન્ટ્રી આપી ખાનગી એજન્સીઓને બખ્ખા કરવાવવા માટે ગત ડિસેમ્બર-૨૦૨૧માં ઘડાયેલ તખ્તાનો આખરે અમલ કરવા શિક્ષણ વિભાગે ઠરાવ પ્રસિદ્ધ કરી દીધો છે. વિભાગના ઠરાવ મુજબ, સિક્યુરીટી અને પટાવાળાની માફક હવે સ્કૂલોમાં ‘શાળા સહાયક’ આઉટ સોર્સથી ભરવામાં આવશે. રૂ.૨૧ હજારના માસિક મહેનતાણાથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી પગારકેન્દ્ર શાળામાં સહાયકની […]