પુખ્ત વિચારણાને અંતે, શિક્ષણ વિભાગના વંચાણે લીધા ક્રમાંક (૧) સામેના તારીખ ૧૨/૧૧/૨૦૨૪ના ઠરાવમાં નીચે મુજબની સ્પષ્ટતા/જોગવાઈ કરવામાં આવે છે. 1. ઉક્ત ઠરાવના જોગવાઈ નં.(૨)(બ) અને (૫)(બ) માં દર્શાવેલ દંપતિના કિસ્સાનો લાભ જે શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકના પતિ/પત્ની ભારત સરકારના કર્મચારી તથા રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારી તરીકે નિયમિત નિમણૂંકથી ફરજ બજાવતા હોય તેઓને પણ મળવાપાત્ર થશે. 2. ઉકત […]
Month: February 2025
ચૂંટણી પંચની લીલીઝંડી બાદ આચાર્યના ઈન્ટરવ્યુ શરૂ, જૂના શિક્ષકોનું આ સપ્તાહમાં મેરીટ
આચાર સંહિતાના કારણે તમામ ભરતી પર રોક લાગ્યા બાદ રજૂઆતના પગલે મંજૂરી મળી ચૂંટણી પંચની લીલીઝંડી બાદ આચાર્યના ઈન્ટરવ્યુ શરૂ, જૂના શિક્ષકોનું આ સપ્તાહમાં મેરીટ ધોરણ.૯થી ૧૨ના કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા આગળ વધારવાની મંજૂરી મળી નહીં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પગલે અમલમાં આવેલ આચાર સંહિતાના પગલે શિક્ષણ વિભાગની તમામ ભરતી અને બદલી પ્રક્રિયા પર રોક […]
ગુજરાતમાં પરીક્ષાની સીઝન આવવાની જુઓ ક્યારે કઈ પરીક્ષા આવશે..?
ગુજરાતમાં પરીક્ષાની સીઝન આવવાની ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. જે 13 માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર અપલોડ છે. ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 અન ધોરણ-12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ઉપરાંત 23 […]
ગુજરાત સરકારની મોટી જાહેરાત
ગુજરાત સરકારની મોટી જાહેરાત: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી (2025-30) લોન્ચ કરી છે. સરકારની ઈનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મક્તામાં ગુજરાતને પસંદગીના GCC હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે. આ પોલિસી હેઠળ રાજ્યમાં 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય છે. સાથે 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને […]
શાળા સલામતી સપ્તાહ ફાઈલ ૨૦૨૪-૨૫
શાળા સલામતી સપ્તાહ ફાઈલ ૨૦૨૪-૨૫ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો