મતદાન કેન્દ્રો હોય તેવી શાળાઓ દ્વારા પાછળથી પરીક્ષા લેવાનું આયોજન કરાયું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર હોય તેવી સ્કૂલોમાં મતદાન પછી એકમ કસોટી લેવામાં આવશે રાજ્યમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણીની અસર હોય તેવી શાળાઓમાં એક દિવસ પહેલા શનિવારના રોજ લેવાનારી એકમ કસોટી પછીથી લેવામાં આવશે. રાજ્યની અનેક શાળાઓમાં મતદાન માટે કેન્દ્રો ફાળવવામાં […]
Month: February 2025
શિક્ષકોના પગાર ધોરણ બાબત ગુજરાત હાઈકોર્ટેના ચુકાદાનો અમલ કરવા બાબત શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર
શિક્ષકોના પગાર ધોરણ બાબત ગુજરાત હાઈકોર્ટેના ચુકાદાનો અમલ કરવા બાબત શિક્ષણ વિભાગ – ગુજરાત સરકાર વર્ષ-૧૯૯૯-૨૦૦૦માં બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક( શિક્ષણ સહાયક)તરીકે પ્રથમ નિમણૂક પામેલ અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ નિયમોનુસાર પાંચ વર્ષ તારીખ ૦૧/૦૧/૨૦૦૬ના પહેલા(ફીક્સ પેનો સમયગાળો પાંચ વર્ષનો)પૂર્ણ થયેલ હોય અને નિયમિત પગારધોરણમાં મદદનીશ શિક્ષક તરીકે નિયુકત થયેલ અને પૂરા પગારમાં ફરજ […]
રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવા બાબત લેટર
NMMS હોલ ટિકિટ બાબત
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS) પરીક્ષા-૨૦૨૪-૨૫” ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ sinh ક્રમ મેરીટ સ્કોલરશીપ (NMMS) પરીક્ષા માટે તા.૩૦/૧૨/૨૦૨૪ ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતુ. જેના અનુસંધાને જે વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભરેલ છે તે વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ(NMMS)પરીક્ષા તા:૨૨/૦૨/૨૦૨૫, શનિવારના રોજ દરેક જિલ્લાના પરીક્ષા કેન્દ્રો ખાતે ૧૨:૦૦ […]
પોસ્ટ વિભાગમાં 21413 જગ્યાઓ માટે ભરતી વાંચો માહિતી
પોસ્ટ વિભાગમાં 21413 જગ્યાઓ માટે ભરતી ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકોની 21413 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 3 मार्य सुधी indiapostgdsonline.gov.in पर જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. કોઈ […]
ATM ટ્રાન્જેક્શનને લઈને નવા ફેરફાર થયા …
ATM ટ્રાન્જેક્શનને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે. આ મહિનાથી, ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે. હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત ATMમાંથી પૈસા ઉપાડી શકશે. આ પછીના દરેક ટ્રાંજેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતા. આ ઉપરાંત જો તમે બીજા બેંક ATMમાંથી પૈસા ઉપાડશો, તો 30 […]