Month: February 2025

વર્ષ ૨૦૨૪-૨૫ માટે સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત

વિષય – વર્ષ ૨૦૨૪-૨૫ માટે સોલાર પાવર યુનિટ/કીટ ઘટક માટે અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ ૨૦૨૪-૨૫ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી થી પુન: આઈ ખેડૂત પોર્ટલ […]

ST કર્મચારીનું ચાલુ નોકરીએ અવસાન થાય તો પરિજનોને રૂ.14 લાખની સહાય અપાશે : સત્તાવાર જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ST નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જે અંતર્ગત STના કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂ.૧૪/- લાખની સહાય આપવામાં આવશે તેમ, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.   યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોચાડવા […]

PM યોગ એવોર્ડ માટે રજિસ્ટ્રેશન શરૂ જાણો ક્યાંથી ભરાશે ફોર્મ..?

આયુષ મંત્રાલયે 2025ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY 2025) ના પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી યોગ પુરસ્કારો માટે નામાંકન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ પુરસ્કાર એવા લોકો અને સંગઠનોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોગના પ્રચાર અને વિકાસમાં નોંધપાત્ર અને સતત યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી યોગ પુરસ્કારોનો ઉદ્દેશ્ય યોગ ક્ષેત્રમાં અનુકરણીય યોગદાનનું સન્માન કરવાનો અને […]

મોટા સમાચાર, 1 માર્ચ 2025 થી પગાર વધારો અને 56% મોંઘવારી ભથ્થું લાગુ!

1 માર્ચ, 2025 થી સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય અમલમાં આવવા જઈ રહ્યો છે. સરકારે જાહેરાત કરી છે કે પગારમાં ₹8,000 સુધીનો વધારો થશે અને મોંઘવારી ભથ્થું (Dearness Allowance – DA) 56% સુધી વધારવામાં આવશે. આ નિર્ણયનો હેતુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે જેથી તેઓ વધતી મોંઘવારીનો સામનો […]

UPS News: 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન યોજના લાગુ થશે, જાણો કર્મચારીઓને શું લાભો થશે

24 ઓગસ્ટ 2024ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 23 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન નીતિને મંજૂરી આપી હતી. 1 એપ્રિલથી યુનિફાઇડ પેન્શન યોજના લાગુ થશે. Unified Pension Scheme: સરકાર 1 એપ્રિલ 2025થી રાષ્ટ્રીય પેન્શન હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન યોજના (UPS) શરૂ કરવા જઈ રહી છે. સરકારે આ માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું […]

આવતીકાલથી લાગુ થઈ જશે વાહન ચાલકો માટે આ ખાસ નિયમ, એક ભૂલ અને લાગશે ભારેખમ દંડ!

FASTag New Rule: ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ અંતર્ગત ફાસ્ટટેગમાં ઓછું બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટટેગ બ્લેકલિસ્ટ પર વધારાનો દંડ વસૂલવામાં આવશે. ફાસ્ટટેગનો નવો નિયમ સોમવારથી લાગુ થઈ રહ્યો છે. આ નિયમ લાગુ કરવા પાછળનો સરકારનો ઉદ્દેશ્ય ફાસ્ટેગમાં સમસ્યાઓના કારણે ટોલ પર વાહનોની લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને અનુકૂળ બનાવવાનો છે. નેશનલ […]

વાંચન લેખનને બળ આપતો નવતર પ્રોજેક્ટ વિદ્યા વરદાન વાંચો સંપૂર્ણ લેખ

કેરા (તા. ભુજ), તા. ૧૨ : પ્રાથમિક નિશાળોમાં ધો. ૮ ભણેલાને વાંચતા-લખતા ન આવડતું હોવાની ફરિયાદો ખિન્નતા ઘણી ચર્ચાય છે. પણ ધોરણ ૧થી ૪ના વર્ગોમાં સોએ સો ટકા બાળકો સરસ વાંચતા-છે અનેક નથી. વાસ્તવમાં શહેરી-ગ્રામ્ય ૨ બન્ને પરિવેશમાં દેકારા વગર કાર્ય કરતા અનેક શિક્ષકોએ પોતાના વર્ગના તમામ બાળકોને પારંગત કર્યા છે તેની વાત લઈ કચ્છી […]