વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) ભરતી વર્ષ ૨૦૨૪ કામચલાઉ મેરીટયાદી જિલ્લા/નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિધાસહાયક (ધોરણ ૧ થી ૫ અને વોરણ ૬ થી ૮ – ગુજરાતી/અન્ય માધ્યમ) વર્ષ ૨૦૨૪ ની જગ્યાઓ મેરીટના ધોરણે ભરવા મેરીટયાદી તૈયાર કરવા માટે તા.૦૧/૧૧/૨૦૨૪ ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક (૦૩/૨૦૨૪, ૦૪/૨૦૨૪ […]
Month: February 2025
જુની પેંશન યોજના અંતર્ગત ખાતા ખોલાવવા બાબત
વિષય:- તારીખ:-1/04/2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાના ઠરાવ મુજબ G.P.F એકાઉન્ટ ખોલાવવા બાબત. સંદર્ભ:-માનનીય મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક કાર્યાલયના પત્ર ક્રમાંક:LFG/2025/223, तारीज:- 22/01/2025. જય ભારત સહ ઉપરોક્ત વિષય અને સંદર્ભ ના અનુસંધાનમાં આપ સાહેબ શ્રી ને જણાવવાનું કે તારીખ: 6/10/2024 ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સાથે મંત્રીશ્રીઓના સમૂહ સાથે થયેલ […]
RTE – ધોરણ – ૧ ( ૨૦૨૫/૨૬) પ્રવેશ જાહેરાત નોટિફિકેશન
RTE એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૫-૨૬ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની […]
8મા પગાર પંચમાં પગાર ધોરણોના મર્જર માટે તૈયારી, કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારા સાથે મળશે કરિયર ગ્રોથનો લાભ
8th Pay Commission News: 8મા પગાર પંચમાં, સરકાર કેન્દ્રીય કર્મચારી સંગઠન JCM સ્ટાફ સાઇડની માંગને અમલમાં મૂકવા અંગે વિચારી રહી છે. 8th Pay Commission News: 8મા પગાર પંચમાં, સરકાર કેન્દ્રીય કર્મચારી સંગઠન JCM સ્ટાફ સાઇડની માંગને અમલમાં મૂકવા અંગે વિચારી રહી છે. સંગઠને લેવલ 1 થી 6 સુધીના પગાર ધોરણોને મર્જ કરવાની માંગણી કરી હતી, અને […]
💥મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) બઢતી માટેની Special Competitive Exam-૨૦૨૫ ના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી
💥મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) (પ્રાથમિક શાળાઓ) બઢતી માટેની Special Competitive Exam-૨૦૨૫ ના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) -2025 પરીક્ષાનું જાહેરનામું
રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ અને રક્ષાશક્તિ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૫-૨૬થી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ (એકલવ્ય મોડલ રેસીડેન્સિયલ સ્કુલ્સ (EMRS) અને સૈનિક શાળા)માં આ […]
💥વાર્ષિક પરીક્ષા કાર્યક્રમમાં ફેરફાર કરવા બાબત રજુઆત
વિષય:- પ્રાથમિક શાળાઓમાં ધોરણ- ૩ થી ૮ ની દ્વિતીય સત્રાત વાર્ષિક પરીક્ષાનાં કાર્યક્રમમાં ફેરફાર કરાવવા બાબત. સવિનય સહ ઉપરોક્ત વિષય અન્વયે તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રીનું જણાવવાનું કે, પ્રાથમિક શાળાઓમાં ધોરણ- ૩ થી ૮ ની દ્વિતીય સત્રાત વાર્ષિક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ધોરણ- ૩ થી ૫ અને ધોરણ- ૬ […]
તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ને આંર્તરરાષ્ટ્રિય માતૃભાષા દિવસ ઉજવણી બાબત
સવિનય ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શિક્ષણ મંત્રાલય-ભારત સરકારના તા. ૦૬/૦૨/૨૦૨૫ના પત્ર અન્વયે તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૫ને આંર્તરાષ્ટ્રિય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી અંગે સુચન કરેલ છે. જે અન્વયે આપની કક્ષાએથી તમામ શાળાઓને / જિલ્લામાં આવેલ પ્રશિક્ષણ સંસ્થાઓને ૨૧ ફેબ્રુઆરી,૨૦૨૫ને આર્તરાષ્ટ્રિય માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવા જાણ કરશો. જેમાં વાલીઓ માટે માતૃભાષાના માધ્યમથી શિક્ષણ […]
શાળામાં સ્માર્ટફોન ના યુઝર પર પ્રતિબંધ ના મુદ્દે વિશ્વમાં ડિબેટ
એપ્રિલથી શરૂ થનારી પરીક્ષા 25 એપ્રિલે સંપન્ન થશે, પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરાયો
રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન યોજવામાં આવશે. પરીક્ષાને લઈને સમાન સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ મોરણ- 1થી 5ની પરીક્ષા 7 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે, ત્યારબાદ 16 એપ્રિલથી પોરણ-6થી 8ની પરીક્ષા શરૂ થશે અને 25 એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થશે. સરકારી અને પ્રાન્ટેડ […]