ગુજરાતના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભા ગૃહમાં ચોથી વખત બજેટ રજૂ કર્યું હતું. કોઇ પણ નવા કરવેરા વિના વર્ષ 2025-26नं ३पिया 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. . ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. • આવાસ સહાય માટે 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયાની સહાય અપાશે • દરેક […]
Month: February 2025
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરતું બજેટ વાંચો શું છે ખાસ બજેટ માં
પાંચ વર્ષ માટે ₹50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ ઊભું કરાશે.બજેટમાં કહેવાયું છે કે, વિકસિત ગુજરાતની પરિકલ્પનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર આયોજન બદ્ર પરિયોજનાઓ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે, જે મુજબ, આગામીડ વર્ષ [માટે * 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરાશે. ચાલુ નાણાકીય વર્ષ માટે હાઈ સ્પીડ કોરિડોર, આર્થિક ક્ષેત્રનો વિકાસ, […]
બજેટમાં સમગ્ર શિક્ષણના વિકાસ માટે 59999 કરોડની જોગવાઇ જાણો ક્યાં કેટલા પૈસો ફાળવ્યા..?
ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીના જરૂરિયાત અને વૈશ્વિક બજારની માગ પ્રમાણે બદલાઈ શકે તે માટે જુદા જુદા હેડ હેઠળ શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.59,999 કરોડની ફાળવણીની જાહેરાત બજેટમાં કરાઈ છે.જેમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 25 હજાર વધુ વર્ગખંડોના સુધારણા માટે રૂ.2914 કરોડની જોગવાઈ કરાઈ છે. નમો લક્ષ્મી યોજના માટે […]
ધોરણ-1થી 8 માં વિદ્યાસહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતે સમાચાર
ધો-1થી 8માં 13852 જેટલી વિદ્યાસહાયકોની ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ધોરણ-1થી 8માં વિદ્યાસહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું રાજ્યની પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકની ભરતીઅંગેની કાર્યવાહીમાં ગુરુવારે વેબસાઈટ પર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 5 અને ધો. 6થી 8 માટે ગુજરાતી તથા અન્ય માધ્યમની મળીને કુલ 13852 વિદ્યાસહાયકોની ભરતી […]
ધો.10 અને ધો.12ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવા બાબતના સમાચાર
શિક્ષણ બોર્ડે ઉત્તરવહી મૂલ્યાંકન માટે રાજ્યભરમાં 458 મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કર્યા.રાજ્યના 69,284 શિક્ષકો દ્વારા ધો.10, ધો.12ની ઉત્તરવહીનું મૂલ્યાંકન કરાશે.મૂલ્યાંકન કેન્દ્રો પર 30 મુખ્ય વિષયો, 89 માઈનોર વિષયની ઉત્તરવહી તપાસાશે.ધો.10માં 35 હજાર, ધો.12 સા.પ્ર.માં 25 હજાર અને સાયન્સમાં 9 હજાર શિક્ષકોને ઓર્ડર અપાયા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થાય […]
આજના બજેટ માં શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે 59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. > સ્કૂલ ઓફ એકસેલન્સ હેઠળ 25 હજારથી વધુ વર્ગખંડોની માળખાકીય સુવિધા માટે 2114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. > નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ. RTE હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા માટે 782 કરોડની જોગવાઈ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે 250 કરોડની […]
જિલ્લા ફેર બદલી કે વધઘટથી વધમાં પડેલ જ્ઞાનસહાયકશ્રીઓને જિલ્લામાં ઘટવાળી શાળામાં સમાવવા બાબત
વિષયઃ- બદલીથી છુટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને નિમણૂક આપવા બાબત. સંદર્ભ:- ૧.શિક્ષણ વિભાગના ઠરાવક્રમાંક:- પીઆરઈ-૧૧૨૦૨૩-પ્રાશિનિ-૧૪૭-ક, તાઃ- ૧૦/૦૭/૨૦૨૩. ૨. શિક્ષણ વિભાગના પત્રક્રમાંક:-પીઆરઇ/૧૨૨૦૨૪/૭-૩૪૨૯/ક, તાઃ- ૩૧/૦૭/૨૦૨૪. ૩. શિક્ષણ વિભાગના પત્રક્રમાંક:-પીઆરઈ/૧૨૨૦૨૫/૯-૦૪૨૪/ક, તાઃ- ૨૯/૦૧/૨૦૨૫. શ્રીમાન, ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, શિક્ષણ વિભાગના સંદર્ભઃ- ૨ ના પત્રથી રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાનસહાયકના કરાર રીન્યુ કરવા […]
વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો રસ ઘટતાં નિર્ણય, હવે બીએડ 1 વર્ષમાં જ પૂર્ણ થશે
સંખ્યા ઘટતી હોવાથી એક દાયકા પછી બી.એડને ફરીથી 2ને બદલે એક વર્ષનો કોર્સ કરી દીધો સંખ્યા ઘટતી વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાનો રસ ઘટતાં નિર્ણય, હવે બીએડ 1 વર્ષમાં જ પૂર્ણ થશે,નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશને 2026થી કોર્સ શરૂ કરવા માટે લીલી ઝંડી આપી એક દાયકા પછી બી.એડ ફરીથી બેને બદલે એક વર્ષનો થશે. નેશનલ કાઉન્સીલ […]
ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ માટે 28મી થી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
વાલીઓએ જરૂરી પુરાવા સાથે 12મી માર્ચ સુધી વેબસાઇટ પરથી ફોર્મ અપલોડ કરવાનું રહેશે ખાનગી સ્કૂલોમાં રાઈટ ટુ એજ્યુકેશન પ્રવેશ માટે 28મીથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે નવગુજરાત સમય > અમદાવાદ રાજ્યની પ્રાઇવેટ સ્કૂલોમાં આર્થિક રીતે નબળા વાલીઓના સંતાનો અભ્યાસ કરી શકે તે માટે રાઈટ ટુ એજ્યુકેશન સ્ક્રીમ લાગુ કરવામાં આવી છે. ચાલુ વર્ષમાં આ સ્કીમ હેઠળ […]
રાજ્યમાં ધોરણ-3થી 8ની પરીક્ષા એક સાથેજ યોજવા શિક્ષક મંડળની ભલામણ
રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોની દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલા કાર્યક્રમને લઈને રજૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમ અનુસાર ધોરણ-3થી 5ની પરીક્ષા પહેલા અને ધોરણ-6થી 8ની પરીક્ષા પછી લેવાનું નક્કી કરાયું છે. જેથી મોડી પરીક્ષા પૂર્ણ થવાના લીધે પરિણામ તૈયાર કરવામાં અને ત્યારબાદ ધોરણ-8ના એલસી આપવા તથા ધોરણ-૭ની પ્રવેશ કાર્યવાહીમાં વિલંબ થવાની […]