Month: February 2025

આજનો દિન વિશેષ ઇબ્ન બતુતા

આજનો દિન વિશેષ ઇબ્ન બતુતા ૨૪ ફેબ્રુઆરી ઇબ્ન બતુતા એક વિદ્વાન આફ્રિકી યાત્રી હતા જેમ્નનો જન્મ ૨૪ ફેબ્રુઆરી, ૧૩૦૪ ના રોજ આફ્રિકાના મોરક્કો પ્રદેશના પ્રસિદ્ધ સ્થળ તાંજીયારમાં થયો હતો. ઇબ્ન બતુતાનું પૂરું નામ મુહમ્મદ બિન અબ્દુલ્લા ઇબ્ન બતુતા હતું. જેઓમુહમ્મદ તુગલના રાજ્યકાળમાં ભારત આવ્યા. સુલતાન મુહમ્મદ એ તેમની દિલ્લીના પ્રધાન કાઝી તરીકે નિયુકિત કરી ઇબ્ન […]

જિલ્લાફેર બદલી પામેલ શિક્ષકોને છુટા કરવા બાબત.

જય ભારત સહ ઉપરોકત વિષય અને સંદર્ભે આપ સાહેબશ્રીને સવિનય લખી જણાવવાનું કે, ગત તા-૧૩/૧૨/૨૦૨૪ ના રોજ ઓનલાઇન જીલ્લાફેર બદલીનો પ્રથમ તબક્કો પુર્ણ થયો હતો.નિયામક શ્રીના તા-૧૧/૦૫/૨૦૨૩ ના પરિપત્ર પ્રમાણે આ તારીખના બદલી પામેલ શિક્ષકોને સાત દિવસ ની અંદર શાળામાં ૫૦% મહેકમ રાખીને છુટા કરવાની જોગવાઇ છે.   પરંતુ આપણે કચ્છમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઇ […]

કચેરીમાં એક માસમાં ત્રણ વખત મોડા આવનાર કે વહેલાં જનારની ૧/૨ રજા કપાસે..

(૧) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૩૧/૦૮/૨૦૦૫નો પરિપત્ર ક્રમાંક: કકપ-૧૦૨૦૦૫-૧૫૮૦-વસુતાપ્ર-૧ (२) सामान्य पहीपट विलागलो ता. २७/०१/२०२५नो परिपत्र मांड: GAD/MIS/e-file/1/2025/0225/ARTD1 (૩) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૧૬/૦૯/૨૦૦૮નો પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૦૮-૧૦૪૨-વસુતાપ્ર-૧ (૪) સામાન્ય વહીવટ વિભાગનો તા. ૧૦/૦૯/૨૦૦૯નો પરિપત્ર ક્રમાંક: પરચ-૧૦૨૦૦૯-૩૭૮-વસુતાપ્ર-૧ પરિપત્ર: વંચાણે લીધા કમાંક (૧)થી સચિવાલયના તમામ વિભાગો અને સચિવાલય સંકુલમાં બેસતી તમામ કચેરીઓના અધિકારી/કર્મચારીઓની હાજરીમાં નિયમિતતા જળવાય અને […]

ધો. ૧૦ – ૧૨ ઉત્તરવહી મૂલ્યાંકન ૧૭ માર્ચથી શરૂ કરવા શિક્ષક સંઘની માંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 27મીથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા પૂરી થાય તેની સાથે જ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે. આગામી 13 અને 14મી માર્ચના રોજ હોળી-ધુળેટીનો તહેવાર છે ત્યારે 15મી પછી જ મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવે તેવી માગણી શિક્ષક સંઘ દ્વારા કરવામાં […]

પ્રોવિઝનલ મેરીટ યાદીની જાહેરાત સાથે વિધા સહાયક ભરતી પ્રક્રિયાની શરૂઆત

ધોરણ-૧થી ૮માંવિદ્યા સહાયક બનવા માટે પ્રોવિઝનલ મેરિટલિસ્ટ જાહેર ગુજરાત રાજ્યમાં ૧૩૮૫૨ જેટલી વિદ્યા સહાયકોની ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ ભુજ,શુક્રવાર કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એક બાજુ શિક્ષકોની વ્યાપક પ્રમાણમાં ઘટ છે ત્યારે સરકાર દ્વારા અગાઉ કરવામાં આવેલ જાહેરાત પ્રમાણે વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા શરૂ થતાં રાહતની લાગણી વ્યાપી છે. આ અંગે વિશેષ માહિતી આપતા રાજ્ય […]

8માં પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે, જાણો ન્યૂનતમ સેલેરી અને પેન્શન

8મું પગાર પંચ 15 ફેબ્રુઆરી, 2025 સુધીમાં રચાઈ જશે. કમિશનના અહેવાલને 30 નવેમ્બર સુધીમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને સરકાર ડિસેમ્બરમાં તેની સમીક્ષા માટે તપાસ કરશે.   8th Pay Commission Updates: કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો માટે 8માં પગાર પંચની રચના કરવામાં આવી છે. જે 2026 થી અમલમાં આવશે. 8મા પગાર પંચની રચના કેન્દ્ર સરકારના […]

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, હાજરી અંગે લેવાયો છે મહત્વનો નિર્ણય

સરકારી કર્મચારીઓની હાજરીને લઈ નિર્ણય. સરકારી કર્મચારીઓએ સમયસર ઓફિસ પહોંચવું પડશે. સવારે 10 :40 સુધી ઓફિસ કર્મચારીઓએ પહોંચવાનો રહેશે. ઓફિસ છોડવાનો સમય સાંજે 6:10 નો રહેશે. સવારે સમય કરતા મોડા અને સાંજે વહેલા જતા કર્મચારીઓ ની રજા કપાશે. આવાં કર્મચારીઓના અડધા દિવસની રજા કાપવાનો સામાન્ય વહીવટ વિભાગનું નિર્ણય લેવાયો છે. સરકારી નોકરી કરતાં કર્મચારીઓ માટે […]