સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે આગળ વધી રહી છે મોદી સરકાર. PMની આગેવાની હેઠળની કેબિનેટે ભારતમાં વન નેશન, વન ઇલેક્શનનાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી બેઠકમાં મોદી કેબિનેટે દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યે મોદી કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો […]
Month: September 2024
૬,૪૦૦ પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકો નિમાશે
૬,૪૦૦ પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકો નિમાશે પ્રાથમિક શાળાઓમાં બિન શૈક્ષણિક સ્ટાફની અછતના કારણે વહીવટી કામગીરીનું ભારણ શિક્ષકો પર પડે છે. અને તેની અસર સીધી બાળકોના શૈક્ષણિક કાર્ય પર વર્તાય છે. જેથી ૩૦૦થી વધુ સંખ્યા ધરાવતી ૪,૬૦૦ શાળાઓ અને ૩૦૦ કરતાં ઓછી સંખ્યા ધરાવતી ૧,૮૦૦ પે-સેન્ટર શાળાઓ મળી અંદાજે ૬,૪૦૦ શાળાઓમાં શાળા સહાયકો […]
જવાહર નવોદય પરીક્ષા 2025 ફોર્મ ભરવાની તારીખ મા થયો ફેરફાર
🛑 બ્રેકીંગ ન્યુઝ:- *જવાહર નવોદય પરીક્ષા 2025* માટે જે વિદ્યાર્થીઓ ના પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તો આજે છેલ્લો દિવસ હતો. 👉 આજે નવી સૂચના મુજબ *તા.23/09/2024* સુધી ફોર્મ ભરી શકાશે.
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત
7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ માટે સારા સમાચાર, આ દિવસે કરાશે DAમાં વધારાની જાહેરાત 7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. જૂલાઈ 2024 થી અમલમાં આવનાર મોંઘવારી ભથ્થા (DA Hike) તારીખ કન્ફર્મ થઇ ગઇ છે. સપ્ટેમ્બરના અંતમાં તેની જાહેરાત થવાની સંભાવના છે. ડીએમાં 3 ટકાના વધારાની આશા છએ. જેનો લાભ કેન્દ્રીય કર્મચારીઓ […]
🌐 ફિક્સ પગાર કેસ બાબતના મહત્વના સમાચાર
ફિક્સ વેતનદારોએ કહ્યું, સુપ્રિમમાંથી કેસ પાછો ખેંચો, એરિયર્સ માટે વિકલ્પ તૈયાર * એરિયર્સ ચૂકવણી માટે આવનારા ૧૦ વર્ષની લાંબી મુદ્દતમાં ત્રણ વિકલ્પની પેશકશ 1 ગાંધીનગર | ગુજરાતમાં વર્ષ ૨૦૦૬થી ફિક્સ વેતન નીતિ અમલમાં છે. વર્ષ ૨૦૧૨માં ગુજરાત હાઈકોર્ટે સમાન કામ- સમાન વેતનના સિધ્ધાંતે આ નીતિ સામે ચૂકાદો જાહેર કર્યો ત્યારે સરકાર સમક્ષ એરિયર્સની ચુકવણી મુદ્દે […]
PSI-લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ
પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું છે. IPS હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે. તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી. તેને લીધે શારીરિક તકલીફ થઈ […]
શીક્ષકોની તાલીમ બાબતના સમાચાર
આંદોલન બાબતના સમાચાર
વૃક્ષારોપણ કરવા બાબતનો લેટર જાહેર
ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP-2020ના ચાર વર્ષ પૂર્ણતાની ઉજવણી તારીખ- 22 થી 28 જુલાઈ સમગ્ર દેશમાં “શિક્ષા સપ્તાહ” તરીકે કરવામાં આવેલ. “શિક્ષા સપ્તાહ”ની ઉજવણી દરમ્યાન Mission Life & lico Club ની પ્રવૃતિમાં “એક પેડ માં કે નામ” પહેલ હેઠળ વૃક્ષારોપણની પ્રવૃત્તિ કરવામાં આવેલ. સંદર્ભ દર્શિત પત્ર અન્વયે […]