Month: August 2024

મુખ્ય શિક્ષકના કેમ્પ બાબત

નમસ્કાર મિત્રો,ગુજરાત રાજ્ય મુખ્યશિક્ષક(HTAT)સંઘ ની ટીમ આજે ગાંધીનગર છે, બદલી કેમ્પ માટે તમામ પ્રયત્નો ચાલુ છે, બધું સારું થઈ ગયું છે અને સારું જ થશે કોઈ પણ પ્રકાર ની ચિંતા કરશો નહિ કેમ્પ થવામાં કોઈ અડચણ આવવાની નથી જ એટલે સોશ્યલ મીડિયા માં આવતા મેસેજ થી વિચલિત થયા વગર અને ખોટા કોર્ટ કેસો ની ચિંતા […]