Month: August 2024

કર્મચારીઓ માટે UPS અને NPSમાંથી કઈ પેન્શન સ્કીમ યોગ્ય રહેશે? જાણો નિષ્ણાતો શું કહે છે 

UPS vs NPS: કેન્દ્ર સરકારે હાલમાં જ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આપતાં યુપીએસ(યુનિફાઇડ પેન્શન સ્કીમ)ની જાહેરાત કરી છે. જે આગામી વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે. જો કે, આ આનંદના સમાચારની સાથે સાથે હવે સરકારી કર્મચારીઓ મૂંઝવણમાં છે કે, તેમણે હાલમાં જારી એનપીએસ સિસ્ટમની પસંદગી કરવી કે, યુપીએસની. અહીં તમને નિષ્ણાતોની મદદથી યુપીએસ અને એનપીએસ વચ્ચેનો […]