Month: March 2024

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોના શિક્ષકો માટે ડ્રેસ કોડની જાહેરાત કરી છે

નવો ડ્રેસ કૉડઃ મહારાષ્ટ્રમાં શિક્ષકો જીન્સ પહેરી નહીં શકે • શિક્ષકો નામની આગળ Tr ઉપસર્ગનો ઉપયોગ કરી શકશેઃ ઠરાવ જારી મહારાષ્ટ્ર સરકારે રાજ્યની સ્કૂલોના શિક્ષકો માટે ડ્રેસ કોડની જાહેરાત કરી છે. જો કે ડ્રેસ કોડ તરીકે ટી- – શર્ટ્સ, જીન્સ તેમજ ડિઝાઈન – અને તસવીર ધરાવતા શર્ટ્સને 1 અનુમતિ આપવામાં આવશે નહીં. ન શિક્ષકો હવે […]

કર્મચારી માટે ખાસ ક્યાં સુધી આવી શકે છે 8th Pay Commission?

સૂત્રો પ્રમાણે સાતમાં (7th Pay Commission)પગાર પંચની મર્યાદા ખતમ થઈ રહી છે. જલ્દી તેના માટે નવા પગાર પંચની રચના થશે અને સેલેરીનું રિવિઝન પણ કરવામાં આવશે.   કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યાં છે. લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા પગાર પંચની (8th pay commission)  રચના કરવાની મંજૂરી મળી શકે છે. તાજેતરમાં સરકારે […]