Month: March 2024
આજના સમાચાર 21/03/2024
દ્વિતિય સત્રાંત કસોટી બ્લુ પ્રિન્ટ GCERT 2023-24
દ્વિતિય સત્રાંત પરીક્ષા 2023-24 દ્વિતિય સત્રાંત કસોટી બ્લુ પ્રિન્ટ GCERT Maths ગણિત Science – વિજ્ઞાન English – અંગ્રેજી Environment – પર્યાવરણ Social Science – સામાજિક વિજ્ઞાન Hindi – હિન્દી Gujarati – ગુજરાતી Sanskrit – સંસ્કૃત
આજના સમાચાર 20 માર્ચ 2024
DAમાં વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે.
સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કર્યો છે. 7 માર્ચે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારે DAમાં 4% વધારો કરવાની જાહેરાત કરી છે. આ 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે. DAમાં વધારા બાદ કર્મચારીઓનું ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે. લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને એનો લાભ મળશે. *DA 46%થી વધારીને […]
આજના સમાચાર તારીખ 19 માર્ચ 2024
SI ક્રોસ ચેકીંગ
SI ક્રોસ ચેકીંગ
હોળી પહેલા પગાર વધારાની જાહેરાત, સરકારી કર્મચારીઓને સારા સમાચાર મળ્યા
કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે । DA Hike News 2024 તમને જણાવી દઈએ કે કેન્દ્રની મોદી સરકારે આ વર્ષે 1 જાન્યુઆરીથી તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વર્તમાન 46 ટકાથી વધારીને મૂળ પગારના 50 ટકા કરવાની જાહેરાત કરી હતી. સામાન્ય ચૂંટણી પહેલા કરવામાં આવેલી આ જાહેરાતથી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો […]
DA બાદ હવે સેલરીમાં 17 ટકા નફો, લાખો કર્મચારીઓને મળી કેન્દ્ર સરકાર તરફથી મોટી ભેટ
કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ કર્મચારીઓનો પગાર આવતા મહિનાથી વધશે. કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારા બાદ LIC પર દર વર્ષે 4000 કરોડ રૂપિયાનો બોજ પડશે. કેન્દ્ર સરકારે LIC કર્મચારીઓના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે. લગભગ 1 લાખ કર્મચારીઓ અને 30 હજાર પેન્શનધારકોને તેનો લાભ મળશે. કેન્દ્ર સરકારે LIC કર્મચારીઓના પગારમાં 17 ટકાના વધારાને મંજૂરી […]
આજરોજ તા.16-03-2024 ની એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે.
આજરોજ તા.16-03-2024 ની એકમ કસોટીના માર્કસની ઓનલાઈન એન્ટ્રી શરૂ થઈ ગયેલ છે.