8 મહિનાનું એરિયર્સ આવી રીતે ચૂકવાશે (૧)જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે. (૨) ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે. (૩)જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મેં 2024ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવાશે.
Month: February 2024
ચાર ટકા મોંઘવારી ભથ્થું જાહેર – જાણો એરિયસ કેવી રીતે મળશે?
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મયોગી હિતકારી નિર્ણય. *** રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા શ્રી ભૂપેન્દ્ર પટેલ. *** રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ *** મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. *** એન.પી.એસ.ના કર્મચારીએ […]
આજના સમાચાર 29 ફેબ્રુઆરી 2024
કેળવણી નિરિક્ષકની ભરતી બાબત
૧૦ વર્ષ બોન્ડની ભરતીથી નિમણૂંક પામેલ શિક્ષકોની જિલ્લા અરસ-પરસ બદલીની અરજી અંગે માર્ગદર્શન આપવા બાબત.
૧૦ વર્ષ બોન્ડની ભરતીથી નિમણૂંક પામેલ શિક્ષકોની જિલ્લા અરસ-પરસ બદલીની અરજી અંગે માર્ગદર્શન આપવા બાબત.
Nmms ફોર્મ ભરવાની તારીખ લંબાઈ છે
Nmms ફોર્મ ભરવાની તારીખ લંબાઈ છે તારીખ ૦૨/૦૩/૨૦૨૪ સુધી ફોર્મ ભરી શકાશે જ્યારે ઓનલાઈન ફીસ ૦૪/૦૩/૨૦૨૪ સુધી માં ભરી શકશે
શાળા બહારના બાળકોનો સર્વે બાબત
✍️🔰📚 શાળા બહારના બાળકોનો સર્વે બાબત સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના(Out of School children)તમામ(વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા[Children with Special Need] બાળકો સહિતના)બાળકોનો સર્વે કરી તેમની ઓળખ,નામાંકન, ઓપન સ્કૂલિંગ, મુખ્ય […]