Month: January 2024

બોર્ડની પરીક્ષા પહેલા અને પછીની ૧૫ મિનિટ સુધીનું રેકોર્ડિંગ થશે

ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં CCTVની વ્યવસ્થા માટે સૂચના બોર્ડની પરીક્ષા પહેલા અને પછીની ૧૫ મિનિટ સુધીનું રેકોર્ડિંગ થશે – તમામ બિલ્ડિંગ-બ્લોક તેમજ આચાર્યની કેબિનમાં પણ CCTV ફરજિયાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત તા.દ જાન્યુઆરીના રોજ મળેલી પરીક્ષા સમિતિમાં ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા સંદર્ભે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યાં હતા. બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણય […]

આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમો કવર ૧૦ લાખ રૂપિયા થવાની શક્યતા

પહેલી ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં જાહેરાત થઈ શકે આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમો કવર ૧૦ લાખ રૂપિયા થવાની શક્યતા કેન્દ્ર સરકાર ૨૪૫થી આયુષ્માન ભારત હેલ્થ સ્કીમ હેઠળ પરિવારદીઠ વાર્ષિક ઇન્શ્યોરન્સ કવર બમણું કરીને ૧૦ લાખ રૂપિયા કરવાની દરખાસ્તને અંતિમ ઓપ આપવા પર કામ કરી રહી હોવાના અહેવાલ છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યાનુસાર સરકાર આયુષ્માન ભારત […]

ઈ-ચલાન એપ લોન્ચ કરીને “વન નેશન, વન ચલણ’ પ્રોજેક્ટનો આરંભ થયો

સ્થળ પર દંડ ભરી ન શકતા વાહનચાલકો ઓનલાઈન રકમ ભરી શકશે ઈ-ચલાન એપ લોન્ચ કરીને “વન નેશન, વન ચલણ’ પ્રોજેક્ટનો આરંભ થયો ૯૦ દિવસમાં દંડ ન ભરનારનો કેસ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે દેશભરમાં માર્ગ સલામતી મહિનાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારે નેશનલ ઈન્ફર્મેટીક્સ સેન્ટરના સહયોગથી વન નેશન, વન ચલણ- ઇચાલન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં […]

શાળા સલામતી સપ્તાહ ઉજવણી ડે ટુ ડે કાર્યક્રમ રૂપરેખા

શાળા સલામતી સપ્તાહ ઉજવણી ડે ટુ ડે કાર્યક્રમ રૂપરેખા શાળા કક્ષાએ કરવાની પ્રવૃત્તિ આયોજન સપ્તાહ ઊજવણી 29/01/2024 થી 03/02/2024 દરમિયાન કરવાની રહેશે