Month: January 2024

કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય ટ્યુશન ને લઇ જાહેર કરી નવી ગાઇડલાઈન

કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય ટ્યુશન ને લઇ જાહેર કરી નવી ગાઇડલાઈન ભણતર નો ભાર ઓછો કરવા નિર્ણય ૧૬ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન ક્લાસ નહિ ગ્રેજ્યુશન કરતા ઓછી લાયકાત વાળા શિક્ષકો ની નિમણુક નહિ કરી શકે

કોચિંગ સેન્ટર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે કોચિંગ સેન્ટરો માટે જારી કરેલી ગાઈડલાઈન કોચિંગ સેન્ટર ૧૬ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકશે નહીં (પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૮ કોચિંગ સેન્ટર વર્ષથી નીચેની ઉંમરના બાળકોને १६ એડમિશન, ગેરમાર્ગે દોરનારા વચનો અને સારા માર્ક કે રેન્કની | ગેરંટી આપી શકશે નહીં તેંમ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય નવી ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે. […]

ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પરીક્ષાના નવા સિલેબસની જાહેરાત

૨૦ માર્કના પ્રશ્ન ધો.૧૦ના અભ્યાસક્રમમાંથી પૂછાશે ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પરીક્ષાના નવા સિલેબસની જાહેરાત અમદાવાદ, ગુરૂવાર | ડિપ્લોમા ઈજનેરી બાદ ડિગ્રી ઈજનેરીમાં બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત | ૨૦૨૪-૨૫થી પરીક્ષા લાગુ કરવામા આવનાર છે ત્યારે આ પરીક્ષા માટેના સીલેબસમાં મોટી મુંઝવણ ઉભી થઈ હતી. અગાઉ જાહેર કરાયેલા સીલેબસમાં ડિપ્લોમા ઈજનેરીના […]

ગ્રાન્ટેડ માધ્ય., ઉ.મા. શિક્ષકોના ફિક્સ પગારમાં ૩૦ ટકાના વધારાનો ટૂંક સમયમાં નિર્ણય લેવાશે

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પડતર પ્રશ્નો અંગે શિક્ષણમંત્રી સાથે વિસ્તૃત છણાવટ કરી ગ્રાન્ટેડ માધ્ય., ઉ.મા. શિક્ષકોના ફિક્સ પગારમાં ૩૦ ટકાના વધારાનો ટૂંક સમયમાં નિર્ણય લેવાશે ભાવનગર, ગુરૂવાર | શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને રૂબરૂ મળી પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી જેનો હકારાત્મક પ્રત્યુતર મળ્યો હતો. સંભવતઃ આગામી […]

ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સરકારી કચેરીમાં અડધી રજા રહેશે

રાજ્ય સરકાર આજકાલમાં સત્તાવાર જાહેરાત કરશે.ગુજરાતમાં પણ 22 જાન્યુઆરીએ સરકારી કચેરીમાં અડધી રજા રહેશ.ખાનગી સ્કૂલોના સંચાલકોએ સોમવારે રજા જાહેર કરવા માગણી કરી ભારત સરકારે તેના તાબા હેઠળની તમામ સરકારી કચેરીઓમાં ૨૨મી જાન્યુઆરીને સોમવારે અડધા દિવસની રજા જાહેર કરી છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાતમાં પણ રજા આપવા ખાનગી સ્કૂલોના સંચાલકોથી લઈને […]

ચાલુ નોકરીએ અવસાન પામેલ ૧૫ શિક્ષકોની ૫૯ લાખ જેટલી લોન માફ

ચાલુ નોકરીએ અવસાન પામેલ ૧૫ શિક્ષકોની ૫૯ લાખ જેટલી લોન માફ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં અને ૧લી જાન્યુઆરી-૨૦૨૩થી ૩૧ ડિસેમ્બર-૨૦૨૩ દરમિયાન ચાલુ નોકરીએ અવસાન પામેલા ૧૫ શિક્ષકોની રૂ.૫૯ લાખ જેટલી હોમલોન માફ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. અવસાન પામેલા કર્મચારીની લોન તેમજ તેનુ વ્યાજ બાકી હોવાથી પેન્શનનો લાભ અટકી જતો હોય છે. […]