Month: January 2024

અગત્યની સૂચના મોબાઇલ પર આવતા ફોન બાબતે

જો તમારા ફોન પર કોઈ આંતરરાષ્ટ્રીય કોલ આવે છે અને એ કોઈ ભારતીય નંબર છે અથવા નંબર દેખાતો નથી, તો કૃપા કરીને ટોલફ્રી નંબર 1800110420/1963 પર જાણ કરો.

ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન પ્રવેશ પ્રક્રિયા માટે ખેલમહાકુંભ 2.0

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગુજરાતની જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના DLSS અંતર્ગત ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન પ્રવેશ પ્રક્રિયા માટે ખેલમહાકુંભ 2.0માં યોજાનાર તાલુકા કક્ષાની અં-૯ અને અં-૧૧ વયજુથની સ્પર્ધાના વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી કરવામાં આવશે.

ધોરણ પાંચ CET પ્રશ્ન બેન્ક

નમસ્કાર મિત્રો સરકાર દ્વારા ધોરણ પાંચ માં લેવાતી સીઈટી પરીક્ષા માટેની સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક cet માટે પ્રશ્ન બેંકની રચના કરેલી છે જે અહીંયા મુકેલ છે આશા રાખીએ કે આ બુકલેટ એ વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી સાબિત થશે અને તમારા દરેક વિદ્યાર્થી સુધી આ બુક ને જરૂર પહોંચાડો