Month: January 2024

રાજય સરકારનાં કર્મચારીનાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરો

ગુજરાત રાજય કર્મચારી મંડળે રાજયનાં મુખ્યમંત્રીને પત્ર પાઠવી જુલાઈ 2023ની અસરથી મોંઘવારી ભથ્થુ ચાર ટકા લેખે જાહેર કરવા રજૂઆત કરી છે.  કર્મચારી મંડળે મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકારને ભારત સરકારને અનુરૂપ રાજય સરકારના કર્મચારીઓને પગાર અને મોંઘવારી ભથ્થુ ચુકવવા બંધાયેલ છે. કેન્દ્ર સરકારે માહે 1 જુલાઈ 2023થી મોંઘવારી ભથ્થુ 4 ટકા લેખે તા.19/10/2023ના […]