Month: December 2023

Htat બદલી નિયમો અને જિલ્લા ફેર બદલી ઓનલાઇન બાબતે સમાચાર

બિગ બ્રેકિંગ Htat બદલી નિયમોની ચર્ચા રાજ્ય કારોબારી મીટીંગ માં કરવામાં આવી.Htat બદલી નિયમો માટે શિક્ષણ મંત્રી ડીંડોર સાહેબ સાથે 15 ડિસેમ્બર બાદ મિટિંગ યોજાશે અને ત્યારબાદ જાન્યુઆરી ના પહેલા અઠવાડિયા માં નિયમોપ્રસિદ્ધ થશે એવું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી સતિષભાઈ પટેલે રાજ્ય કારોબારી નખત્રાણામાં આજે જણાવ્યું છે. 🌟શિક્ષક મિત્રો માટે જિલ્લા ફેર […]