Month: December 2023

કર્મચારીઓ માટે સારા સમાચાર, કર્મચારીઓને બાકીના ભથ્થા ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે, જુઓ અપડેટ

7th Pay Commission Update તમને જણાવી દઈએ કે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને હવે તમામ કર્મચારીઓને તેમના બાકી મોંઘવારી ભથ્થાની ચુકવણીની મોટી ભેટ મળવા જઈ રહી છે. જો કે હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ હવે મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે સરકાર ટૂંક સમયમાં […]

પત્રક B ની ઓનલાઇન એન્ટ્રી ચાલુ થઈ છે.

પત્રક B (વ્યક્તિ વિકાસ પત્રક) ની ઓનલાઈન એન્ટ્રી આજે શરૂ થઈ ગઈ છે. Xamta app માં જે રીતે એકમ કસોટી ના માર્ક એડ કરીએ છીએ તે મુજબ પત્રક B ના ગુણ ઓનલાઈન ભરી શકાશે.

ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન પરફેક્ટ અને કોમ્પ્યુટરાઈઝ સ્વાધ્યાય પોથી સોલ્યુશન (બંને સત્ર)

ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન પરફેક્ટ અને કોમ્પ્યુટરાઈઝ સ્વાધ્યાય પોથી સોલ્યુશન (બંને સત્ર)- રેડી ટુ પ્રિન્ટ દરેક શિક્ષક અને વિદ્યાર્થી માટે માર્ગદર્શિકા સમાન બની રહેશે– શિક્ષણ સાગર ટીમ

મુખ્યમંત્રી હેલ્થ કાર્ડ” યોજના માટે તૈયારીઓ શરૂ

શિક્ષણ વિભાગના કર્મચારીઓ માટે સરકારશ્રી દ્વારા “મુખ્યમંત્રી હેલ્થ કાર્ડ” યોજના માટે તૈયારીઓ શરૂ. ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં તબીબી સારવાર ના હેતુ થી મુખ્યમંત્રી હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવનાર છે.આ યોજના માં પ્રાથમિક શિક્ષકો,માધ્યમિક શિક્ષકો,કેળવણી નિરીક્ષકો,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ નિવૃત શિક્ષકોનો સમાવેશ કરવામાં આવનાર છે. આ યોજના ને આખરી સ્વરૂપ […]