Month: November 2023

ધોરણ ૧૨ સાયંસ માં અંગ્રેજી વિષય ના બ્લુ પ્રિન્ટ માં સુધારો થશે

ધોરણ ૧૨ સાયંસ માં અંગ્રેજી વિષય ના બ્લુ પ્રિન્ટ માં સુધારો થશે Mcqમાં કાવ્યને લગતા 20 ગુણના બદલે 12 ગુણના પ્રશ્નો પૂછાશે ધો.12 સાયન્સમાં અંગ્રેજી વિષયના પરિરૂપમાં સુધારો કરવામાં આવ્યો ♦ તજજ્ઞો દ્વારા પરિરૂપમાં સુધારો સૂચવ્યા બાદ બોર્ડે શાળાઓને જાણ કરી નવગુજરાત સમય > અમઘવાદ શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સ અંગ્રેજી પ્રથમ ભાષાના પરિરૂપમાં સુધારો […]