Month: October 2023

બીટ કેની પરીક્ષા અભ્યાસક્રમ જાહેર

અભ્યાસ ક્રમ વિભાગ 1  સામાન્ય અભ્યાસ ભારત ની ભૂગોળ – પ્રાકૃતિક,આર્થિક,સામાજિક,કુદરતી સંસાધનો અને વસ્તી સબંધિત બાબતો- ગુજરાત ના ખાસ સંદર્ભ માં ભારત નો ઇતિહાસ- ગુજરાત ના ખાસ સંદર્ભ માં સામાન્ય બૌધ્ધિક ક્ષમતા ભારત નું બંધારણ- મૂળભૂત અધિકારો અને રાજ્ય નીતિ ના માર્ગદર્શક સિધ્ધાંતો સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ,ict સબંધિત બાબતો વર્તમાન પ્રવાહો વિભાગ 2- વહીવટી વિષય ગુજરાત […]

બીટ કેની પરીક્ષા કોણ આપી શકશે?

બીટ કેની પરીક્ષા કોણ આપી શકશે? સ્નાતક 5 વર્ષનો શૈક્ષણિક અનુભવ PTC/B.ED./તેની સમકક્ષ ડીગ્રી બઢતી માટે મુખ્ય શિક્ષકો તેમજ સીધી ભરતી માટે મુખ્ય શિક્ષક ની સાથે શિક્ષકો પણ પરીક્ષા આપી શકશે+ પરીક્ષા તૈયારી માટેની બુકનો ઓનલાઇન ઓર્ડર કરવા માટે અહીં ક્લિક કરો

તીવ્ર માંગણીઃ રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો આપો

કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ જ ધોરણે રાજ્યના કર્મચારી-અધિકારીઓના મોંઘવારી ભથ્થામાં સત્વરે ચાર ટકાનો વધારો જાહેર કરવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં માંગણી કરી છે. જો કે ટૂંકમાં જ જાહેરાત થશે તેવી અપેક્ષા મંડળો […]