Month: June 2023

તમામ જિલ્લાની જગ્યા જાહેર બદલી કેમ્પ માટે

જગ્યા જોવા માટે અહીં ક્લિક કરો હાલ આજે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકો માટેનો બદલી કેમ્પ જાહેર થઈ ગયો હોય તમામ શાળાની જગ્યાઓ ની માહિતી અપડેટ થઈ ગયેલ છે તો આ જગ્યા કઈ છે તે જોવા માટે ઉપર નીચે લિંક છે તેના પર ક્લિક કરશો એટલે આપ જોઈ શકશો