Month: June 2023

જ્ઞાન સાધના પરીક્ષા પ્રશ્નપત્ર – આન્સર કી

🔵 આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ “જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના”-2023 પરીક્ષાની “વિઝન હેલ્પ એજ્યુકેશન” દ્વારા તૈયાર કરેલ આન્સર કી…. 🟣 આ અન્સાર કી પેપર સિરીઝ A ની છે.

પ્રવેશોત્સવ બે તારીખમાં પૂર્ણ કરવો

પ્રવેશોત્સવ બે તારીખમાં પૂર્ણ કરવો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસોએ યોજાશે.

6 જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ મોકુફ

રાજ્યમાં #BiparjoyCyclone વાવાઝોડા ને લઈ નિર્ણય 6 જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ મોકુફ દ્વારિકા #પોરબંદર #કચ્છ #મોરબી #જામનગર અને #જૂનાગઢ માં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ

બદલી કેમ્પ બાબતે જરૂરી પ્રશ્નોના જવાબ – દરેક શિક્ષક જરૂર વાંચે…

⏩ પ્રિન્ટ ક્યારે કાઢવી? અને ક્યારે TPEO ઓફિસમાં જમા કરાવવી?? 👇👇👇 તા. ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ સુધી આપ અરજીમાં સુધારો / રદ અને ફાઈનલ ફોટા અને સહી વાળી પ્રિન્ટ કરી શકશો. ⏩⏩ ⛔ હવે ધ્યાન રાખો👇👇👇જો કોઈ સુધારો ન હોય તો પણ તા. ૧૧/૦૬/૨૦૨૩ થી ૧૩/૦૬/૨૦૨૩ સુધી Application Preview માં જઇ Final Submit બટન પર ક્લીક […]