Month: May 2023
આજના તમામ શૈક્ષણિક સમાચાર
કર્મચારીઓને પહેલા દિવસથી નોકરી ગણી લાભ આપવા બાબત
💥🌀🌐 જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના – જાહેરનામું
ધોરણ- ૧ થી ૮માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમા સળંગ અભ્યાસ કરી ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, ૨૦૧૨ અન્વયે ૬ થી ૧૪ વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં […]
શાળાઓમાં આચાર્યોની 1900 જેટલી જગ્યાઓ ભરાશે શિક્ષણ મંત્રી
રાજ્યની ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની અંદાજીત ૧૯૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરેલ છે. ટુંક સમયમાં જ રાજયની ગ્રાન્ટેડ શાળાઓને આચાર્યો મળી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ત્વરિત સંબંધિત કાર્યવાહી પુરી કરવામાં આવશે.
તલાટી – પ્રોવિઝનલ આન્સર કી જાહેર
શાળાઓમાં થશે 1900 આચાર્યોની ભરતી… શિક્ષણમંત્રી
મહેસૂલ વિભાગે જમીન ફાળવણીની નીતિ- ૨૦૨૩ જાહેર કરી રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સરકારી જમીન ભાડે મળશે
મહેસૂલ વિભાગે જમીન ફાળવણીની નીતિ- ૨૦૨૩ જાહેર કરી રિન્યૂએબલ એનર્જીથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે સરકારી જમીન ભાડે મળશે લઘુતમ ૧ લાખ મેટ્રિક ટન પ્રતિ વર્ષ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે જમીન ફાળવાશે પ્રતિ હેક્ટર વાર્ષિક રૂ.૧૫,૦૦૦ ભાડે ૪૦ વર્ષ માટે જમીન મળશે, દર ત્રીજા વર્ષે ૧૫ % વધશે રિન્યૂએબલ એનર્જી માટે એક લાખ હેક્ટરની ફાળવણી થશે […]
રાજ્યમાં પાસા હેઠળ પગલાં માટે નવી ગાઇડલાઇન્સ અમલી બની
હાઈકોર્ટના અનેક આદેશો,ઠપકા બાદ સરકારે નવી માર્ગદર્શિકા રજૂ કરી રાજ્યમાં પાસા હેઠળ પગલાં માટે । નવી ગાઇડલાઇન્સ અમલી બની ભંગ કરનારા અધિકારીઓ સામે પગલાં ભરવાની હાઇકોર્ટની તાકીદ પાસાના કાયદાની અમલવારી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના અનેક નિર્દેશ બાદ, આખરે રાજ્યસરકારે પાસા( પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) ના અમલ મુદ્દે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં, સંબંધિત […]