મોંઘવારી બાબત લેટેસ્ટ ન્યુઝ ૩૪ ટકાથી વધારીને ૪૨ ટકા આસપાસ કરાશે : હપ્તાથી ચૂકવાશે : સરેરાશ ૨ થી ૮ હજાર પગાર વધશે ગુજરાત સરકારના કર્મચારીઓતા મોંઘવારી ભથ્થામાં તુર્તમાં વધારો પાંચેક લાખ કર્મચારીઓ અને ૪.૯૦ લાખ જેટલા પેન્શનર્સને સીધો આર્થિક ફાયદો કરાવતી જાહેરાતની તૈયારી રાજકોટ તા. ૧૮ : ભારત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૪% વધારો […]
Month: May 2023
HTATના બદલીના નિયમો બાબત નો લેટર
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના કલ્યાણ અર્થે પૂજય મોરારીબાપુની વ્યાસપીઠે નિજાનંદ ફાર્મ, ગીફ્ટ સીટી નજીક, ફિરોજપુર (વલાદ) ગાંધીનગર ખાતે રામકથા ચાલી રહી છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોના બદલીના નવા નિયમો તા.૧૧/૫/૨૦૨૩ના પત્રથી જાહેર થઈ ગયા છે. આ નિયમોમાં HTAT (મુખ્ય શિક્ષક)ની બદલી અંગેની કોઈ જોગવાઈ કરેલ નથી. જેથી ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં HTAT (મુખ્ય […]
નવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરીનવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરી
નવા બદલી નિયમો બાદ સરકારે કેમ્પની જાહેરાત કરી પ્રાથમિક શિક્ષકોનો બદલી કેમ્પ જાહેર ૨ જૂનથી ઓનલાઈન ફોર્મ ભરાશે અમદાવાદ, બુધવાર | સામે અનેક શિક્ષકોએ હાઈકોર્ટમાં પીટિશન કર્યા બાદ છેલ્લા શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોની વિવિધ પ્રકારની ઘણા સમયથી સુનાવણી ચાલતી હતી અને સરકારે અગાઉ બદલીઓ માટેના નવા નિયમો તાજેતરમાં જાહેર કર્યા બાદ હવે જાહેર કરેલા જિલ્લા […]
આ રાજ્યના કર્મચારી ઓને 4% મોંઘવારી નો લાભ
વધારે સમાચાર માટે અહી ક્લિક કરો
શાળાઓમાં ચોમાસા દરમિયાન સલામતીના પગલાં લેવા બાબત
વિષય : રાજયની સરકારી શાળાઓ/કેજીબીવી/હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતીના પગલા લેવા બાબત.. રાજયમાં ટૂંક જ સમયમાં ચોમાસાની ઋતુનું આગમન થશે. ચોમાસા ઋતુ દરમ્યાન શાળામાં કોઈ ર્દુઘટના ના ઘટે તે માટે તેમજ સ્કુલ સેફટી અંગે પણ તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલાં અગાઉથી ભરવા જરૂરી […]
કેન્દ્રના ધોરણે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ૧૧ માસથી બાકી જુલાઈ ૨૦૨૨ થી ૪ % તથા જાન્યુઆરી ૨૦૨૩ થી ૪ % એમ કુલ ૮ % મોંઘવારી રોકડમાં ચૂકવવા બાબત.
જય ભારત સાથે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ અન્વયે ખૂબ જ વ્યથિત થતાં સવિનય જણાવવાનું કે શિક્ષક તથા કર્મચારીઓના અભૂતપૂર્વ સમર્થન તથા જનચાહનાથી ઐતિહાસિક બહુમતી ધરાવતી સરકાર આપના નેતૃત્વમાં કાર્ય કરી રહી છે. રાષ્ટ્રહિતમાં કોરોના કાળમાં પ્રતિ ૬ માસે મળતા ત્રણ મોંઘવારી ભથ્થા ૧૮ માસ સુધી જતા કરી તથા એક દિવસનો પગાર કોરોના સહાયમાં સરકારને વિકટ […]
DA Hike: 1 જુલાઈથી વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, ડીએ પર સામે આવ્યું અપડેટ
7th Pay Commission DA Hike: ડીએમાં વધારાની રાહ જોઈ રહેલાં કેન્દ્રીય કર્મચારીઓ માટે એક અપડેટ સામે આવ્યું છે. હવે કેન્દ્ર સરકાર જુલાઈથી ડીએમાં વધારો કરી શકે છે. સરકારની જાહેરાત બાદ કેન્દ્ર સરકારના 1 કરોડ વર્તમાન અને પૂર્વ કર્મચારીઓના પગારમાં વધારો થશે. નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: જો તમે ખુદ કે તમારા પરિવારના કોઈ સભ્ય […]
ગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચાર
ગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચારગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચાર… ગુજરાત બોર્ડ ધોરણ-10ના રિઝલ્ટને લઇને મોટા સમાચાર… – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) ટૂંક સમયમાં GSEB SSC પરિણામ 2023 જાહેર કરે તેવી શક્યતા છે. – સૂત્રો અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. […]
7th Pay Commission: કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર
નવી દિલ્હીઃ 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees)માટે મોટા સમાચાર છે. જો તમે પણ પગાર વધારાની રાહ જોઈ રહ્યાં છો તો તમારા પગારમાં મોટો વધારો થવાનો છે. સરકાર હવે મિનિમમ સેલેરી (Minimum Salary) વધારવાનો પ્લાન બનાવી રહી છે. પહેલાં સરકારે મિનિમમ સેલેરી 6000 રૂપિયાથી વધારી 18,000 રૂપિયા કરી દીધી હતી. હવે જનતા 3 […]
ઉનાળુ વેકેશનમાં રાજ્યની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સમર સ્કીલ વર્કશોપ યોજવા બાબત.
ઉનાળુ વેકેશનમાં ધોરણ ૮ કે તેથી વધુ અભ્યાસ કરતા આશરે બે લાખ (૨,૦૦,૦૦૦) જેટલા વિદ્યાર્થીઓને રાજ્યની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થાઓ ખાતે સમર સ્કીલ વર્કશોપ યોજવા બાબત.