Month: May 2023

પ્રવેશોત્સવ-૨૦૨૩ની બ્રીફીંગ મીટીંગના બાયસેગ મારફતે પ્રસારિત થનાર કાર્યક્રમ નિહાળવા બાબત

તા.૦૬/૦૬/૨૦૨૩ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ-૨૦૨૩ની બ્રીફીંગ મીટીંગના બાયસેગ મારફતે પ્રસારિત થનાર કાર્યક્રમ નિહાળવા બાબત

1/4/2005 પહેલા જૂની પેન્શન યોજના બાબતે

1/4/2005 પહેલા જૂની પેન્શન યોજના બાબતે આજરોજરાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય , માનનીય મુખ્ય સચિવશ્રી, માનનીય નાણા સચિવ શ્રી ગુજરાત રાજ્યને પત્ર ઇન્વર્ડ કરવામાં આવ્યા.ઉપરના તમામ લેટરો સાથે જોડવામાં આવેલ છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ ગુજરાત

મુખ્યમંત્રીશ્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના (MKPY) અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવા બાબત

મુખ્યમંત્રીશ્રી કૌશલ્ય પ્રોત્સાહન યોજના (MKPY) અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવા બાબત