Month: April 2023

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા NPS યોજના – ઉપયોગી માહિતી

પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા NPS યોજના માટેના ખાતા ખોલવા અંગેની માહિતી IFMS પર મૂકવામાં આવેલ છે.જે માહિતી નીચે મુજબ છે. (1) જે કર્મચારીઓને નવો PPAN નંબર મેળવવાનો હોય અને નવો PRAN નંબર મેળવવા માટેની અનુસરવાની થતી કાર્ય પદ્ધતિ અને તેને લગતા તમામ ફોર્મ ની pdf તૈયાર કરેલ છે. (2) જે કર્મચારીઓને નવો […]