Month: April 2023

ધોરણ ૬ થી ૮ માટે ઉપયોગી આલેખ ડાઉનલોડ કરો

⇒ આલેખ એટલે શું? ‌‌‌– આંકડાકીય તથ્યોને દ્રશ્ય સ્વરૂપે રજુ કરવાના ઉદ્દેશ્યથી તૈયાર થયેલ માહિતીને આલેખ કહે છે. ⇒ આલેખ શા માટે ઉપયોગી છે? 1) આલેખ દ્વારા રજૂ થતી માહિતી વધુ સરળતાથી સમજી શકાય છે 2) જ્યારે પ્રાપ્ત માહિતી કોઈ ચલના સાપેક્ષમાં વધે કે ઘટે તે જાણવા કે પછી બે માહિતી અથવા તો કોઈ એક […]

ધોરણ ૬ થી ૮ ઉપયોગી નકશા

નકશો એ ભૌગોલિક વિસ્તારનું ચિત્ર નિરૂપણ છે- તે જે તે સ્થળના પદાર્થો, ક્ષેત્ર અને સૂર જેવા ઘટકો વચ્ચેના સંબંધોનું ચિત્ર સ્વરૂપમાં નિરૂપણ કરે છે. ઘણા નકશા ત્રીપરિમાણીય જગ્યાનું ભૂમિતિની દ્રષ્ટએ ચોકક્સ (અથવા ચોક્કસની નજીક) સ્થિર દ્વીપરિમાણીય નિરૂપણ છે, જ્યારે કેટલાક અન્ય ક્રિયાશીલ અથવા અરસપરસ અને ત્રિપરિમાણીય પણ હોય છે. નકશાનો મોટે ભાગે ભૂગોળનું ચિત્ર રજૂ કરવા માટે ઉપયોગ થતો હોવા છતાં તેના દ્વારા કોઇ પણ જગ્યા, વાસ્તવિક […]